________________
૨૮૬ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અને જેને અવિધિથી ઉત્તર કહે તેને તે(=અવિધિથી કહેનાર) ન મેળવી શકે. જિદ્રપ્રતિમાના સ્નાત્ર નિમિત્તે રથયાત્રા નિમિત્તે કે અધ્વશીર્ષક નિમિત્તે ભેગા થએલાઓનું તથા કુવ, ગણ કે સંઘ ભેગો થવાનો હોય એ નિમિત્તે ભેગા થયેલાઓનું જે સ્થાન તે અક્ષેત્ર છે. ત્યાં (=અક્ષેત્રમાં) પુષ્પાવકીર્ણ, મંડલિકાબદ્ધ, અને આવલિકાસ્થિત એમ ત્રણ પ્રકારના ઉપાશ્રય હોય. એ ત્રણ પ્રકારના ઉપાશ્રયમાંથી કઈ એક ઉપાશ્રયમાંથી સ્પંડિલ આદિ માટે કઈ સાધુ બહાર નીકળે. તેને જોઈને દીક્ષા લેવાની ઈચ્છાવાળા કેઈ પૂછે કે સાધુઓની વસતિ (-સ્થાન) ક્યાં છે ? તે પૂછે કે તું કેમ પૂછે છે? તે કહે કે મારે દીક્ષા લેવી છે માટે પૂછું છું. તેથી તે સાધુ પિતાના ઉપાશ્રયને દૂર કે નજીક કહે છે તેને માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે અને તે શિષ્યને ન મેળવી શકે. કિંતુ જેને ઉપાશ્રય બહુ નજીક હોય તેને જ તે શિષ્ય થાય. [૨૦૨] कथं तर्हि विधिकथनम् ? इत्याह -
काययो उद्देसो, उवस्सयाणं जहकमं तेणं ।
संविग्गबहुमुआण वि, पुच्छाइ जहिच्छमाहवइ ॥२०३।। 'कायव्यो'त्ति । यतोऽविधिकथने दोषः 'तेन' कारणेनोपाश्रयाणां यथाक्रममुद्देशः कर्तव्योऽमुकप्रदेशेऽमुकस्योपाश्रय इति । एवं कथिते हि यत्र स व्रजति तस्य स आभवति । संविग्नबहुश्रुतानामपि पृच्छायां यथेच्छमाभवति । अयं भावः-केऽत्र संविग्ना बहुश्रुता वा ? इति पृष्टे वितथाख्याने मासलघु, न च स तं लभते किन्तु ये तपस्वितरा बहुश्रुततराश्च तेषां स आभवति । अथ सर्वेऽर्द्धा वा संविग्नास्ततोऽसंविग्नान् पार्श्वस्थादीन् मुक्त्वा तेषां तथैवाख्याने यस्य पार्श्व व्रजति तस्यैवाभवतीति ॥२०३॥
કેવી રીતે વિધિથી કહે તે જણાવે છે –
અવિધિથી કહેવામાં દોષ છે માટે ઉપાશ્રયે ક્રમ પ્રમાણે નામપૂર્વક બતાવવા. જેમ કે અમુક રસ્થાને અમુકને ઉપાશ્રય છે, અમુક સ્થાને અમુકને ઉપાશ્રય છે. આ પ્રમાણે કહ્યા પછી તે જ્યાં જાય તેને તે થાય. સંવિઝ અને બહુશ્રુતની પૃચ્છામાં પણ તેની ઈચ્છા પ્રમાણે થાય. આને ભાવાર્થ આ પ્રમાણે છે:- અહીં સંવિઝ કોણ છે? અથવા બહુશ્રત કેણ છે ? એમ પૂછે ત્યારે બેટું કહેવામાં માસલઘુ આવે અને તે તેને ન મેળવી શકે, કિંતુ જેઓ બહુ તપસ્વી હોય અથવા બહુશ્રુત હોય તેમને તે થાય. હવે બધા
* જે સ્થાનથી રસ્તો વિકટ હોવાના કારણે ગચ્છ સાથેની સાથે બીજા સ્થળે જવાનું હોય તે સ્થળ અવશીર્ષક કહેવાય.
કે તેને દરના ઉપાશ્રયમાં જવાની ઈચ્છા છે એમ જાગીને પોતાના ઉપાશ્રયને દર કહે. તેને નજીકના ઉપાશ્રયમાં જવાની ઈચ્છા છે એમ જાણીને પિતાના ઉપાશ્રયને નજીક કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org