________________
૨૮૨ ].
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અલગ ન થઈ શકે તે અપરિશાટી ઘાસ આદિને સંથારે પરિશાટી છે. લાકડા આદિને સંથારે (–પાટ) અપરિશાદી x છે.]
વસ્ત્ર વગેરે તે ક્ષેત્રના માલિક સાધુઓ) આપે તે મળે, ન આપે તે ન મળે. નિર્વાહ ન થાય તે ન આપે તે મેળવી પણ શકે. જેમનું સામાન્યથી કંઈ પણ આભાવ્ય નથી, તેમનું ક્ષેત્ર સંબંધી આભાવ્ય અવશ્ય દૂર કરી દીધું. છે એવા અભિપ્રાયવાળા ગ્રંથકાર હવે (ગાથાનું ઉત્તરાર્ધ) કહે છે. અસમાસ અને અજાત સાધુઓને સામાન્યથી કંઈ પણ આભાવ્ય થતું નથી. અસમાપ્ત અને અજાતનું સ્વરૂપ આ (નીચેની) ગાથાઓથી જાણવું.
जाओ य अजाओ वा, दुविहो कप्पो उ होइ णायव्यो । - एकेकोवि य दुविहो समत्तकप्पो य असमत्तो ॥२७॥
गीयत्थ जायकप्पो, अग्गीओ खलु भवे अजाओ उ । पणगं समत्तकप्पो, तदूणगो होइ असमत्तो ॥२८।। उउबद्धे वासासु, उ सत्त समत्तो तदूणगो इयरो ।
( કલ્પના જાત અને અજાત એમ બે પ્રકાર છે. એ બંને પ્રકારના સમાપ્ત અને અસમાપ્ત એમ બે પ્રકાર છે. (૨૭) ગીતાર્થ કે ગીતાર્થની નિશાવાળા સાધુઓને વિહાર જાતકલ્પ છે. અગીતાર્થના કે ગીતાર્થનિશ્રા વિનાના સાધુઓનો વિહાર અજાતક૯૫ છે. ચોમાસા સિવાય શેષકાળમાં પાંચ સાધુએનો વિહાર સમાપ્ત કર્યું છે, તેનાથી ઓછા (ચાર વગેરે) સાધુઓને વિહાર અસમાત ક૯૫ છે. (૨૮) ચોમાસામાં સાત સાધુએ રહે તે સમાપ્ત કુટુપ અને તેનાથી ઓછી રહે તે અસમાપ્ત ક૯૫ છે. (ચાતુર્માસમાં માંદગી આદિ થાય તો બીજા સ્થળેથી સાધુ આવી શકે નહિ, એથી જોઈએ તેટલી સહાયતા મળી શકે નહિ. માટે ચોમાસામાં જઘન્યથી સાત સાધુઓને રહેવાનું વિધાન છે.) જે સાધુઓ અસમાપ્ત ક૫વાળા અને અજાત કલ્પવાળા છે, અર્થાત અપૂર્ણ સંખ્યાવાળા અને અગીતાર્થ છે, તેમનું સામાન્યથી (=ઉત્સગથી) કંઈ પણ આભાવ્ય (માલિકીનું) થતું નથી. અર્થાત્ તેવા સાધુઓ જે ક્ષેત્રમાં વિચરતા હોય તે ક્ષેત્ર અને તે ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ શિષ્ય, આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર વગેરે કંઈ પણ તેમની માલિકીનું થતું નથી. (ર૯) [૧૯૬–૧૯૭]
અનrcત્તાનામપિ સમાન્નમૂતાનાં કથા અમારાવિધિ તથrg– .. एगदुगपिंडिआण वि, उउबद्धे उग्गहो समत्ताणं ।
कारणफिडिआण समो, उवसंपन्ने तु संकमइ ॥१९८॥ “રાહુત્તિ ! –પ્રતિમાજવિારિસ્ટરૌઃ ઉદિતાનાં-ફુટિતાનામત 1િकित्वमसमाप्तत्वं वा प्राप्तानाम् , ऋतुबद्धे काले समाप्तानां पञ्चात्मकं समुदायमुपगतानां परस्परोपसम्पदा 'एकद्विकपिण्डितानामपि' पञ्चाप्येककाः सन्तः पिण्डिता एकपिण्डिताः, अथवा
૪ બુ. ક. ભા. ગા. ૪૫૯૯. * પંચા. ૧૧, ગા. ૨૭-૨૮-૨૯, વ્ય. ઉ. ૪ , ૧૫-૧૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org