________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ રદ્દ स क्षेत्रप्रभुरित्युपस्कारः । किं पुनः 'समकं' तुल्यकालं प्राप्तः 'दर्पात्' मदीयमिदं क्षेत्रमित्यभिमानादननुज्ञापयन् ।।१७३॥
અહીં ક્ષેત્રની તપાસ માટે નિગમ અને પ્રવેશ એ બે પદથી ચતુર્ભગી થાય. તે આ પ્રમાણે – (૧) પહેલાં નીકળ્યા અને પહેલાં કે સાથે જ પ્રવેશ કર્યો. (૨) પહેલાં નીકળ્યા, પ્રવેશ પછી કર્યો. (૩) પછી નીકળ્યા અને પહેલાં પ્રવેશ કર્યો. (૪) પછી નીકળ્યો, પછી પ્રવેશ કર્યો, આ ચતુભગીમાં રહેલી વિશેષતા જણાવે છે:
પહેલાં નીકળે અને સાથે પ્રવેશ કરે, તથા સાથે જ ક્ષેત્રની યાચના કરી હોય તે બધાનું(=બંને આચાર્યોના સાધુઓનું) જ સાધારણ ક્ષેત્ર ગણાય. [૧૭] ક્ષેત્રમાં આવી ગયો છું (એટલે ક્ષેત્ર મારું જ છે, મને મળવાનું જ છે, માગવાની શી ઉતાવળ છે) એમ વિશ્વાસવાળો રહે તો તે ક્ષેત્રને માલિક ન થાય, કિંતુ પાછળથી આવવા છતાં પહેલાં ક્ષેત્રની યાચના કરનાર થાય. આ ક્ષેત્ર મારું છે એવા અભિમાનથી ક્ષેત્રની યાચના નહિ કરનાર પહેલાં આવ્યું હોય તે પણ ક્ષેત્રનો માલિક ન થાય, તે પછી સાથે આવનાર માલિક કેમ થાય ? ન થાય. [૧૭૩] अत्रैवापवादमाह
गेलण्णवाउलो पुण, अणणुण्णवणे वि होइ खित्तपहः ।
खवगो वि पारणे जइ, अणाउलो कारणावण्णो ॥१७४॥ 'गेलण्ण'त्ति । ग्लानत्वव्याकुलः पुनः पूर्व समकं प्राप्तः समकं पूर्व वाऽननुज्ञापयन्नपि कारणे स्थितत्वाद् भवति क्षेत्रप्रभुः, न तु पूर्वप्राप्तः पूर्वानुज्ञापकोऽन्यः । क्षपकश्च निष्कारणं क्षेत्रप्रत्युपेक्षणाय न प्रवर्तयितव्योऽतो निष्कारणं यैः स प्रेष्यते तदनुज्ञापितं क्षेत्रं न ते लभन्ते, किन्तु ये पश्चादागता अप्यनुज्ञापयन्ति त एव । यदि च क्षपकोऽपि पारणेऽनाकुलः कारणापन्नश्च तदा तदनुज्ञापितं तत्प्रभवो लभन्ते, पारणव्याकुलतयाऽननुज्ञापनायां चान्य एवानुज्ञापका लभन्त इति ।।१७४।।
અહીં જ અપવાદ કહે છે:
જે માંદગીના કારણે આકુલ હોય, એથી પહેલાં કે સાથે આવવા છતાં સાથે કે પહેલાં ક્ષેત્રની યાચના ન કરે છતાં, તે ક્ષેત્રને માલિક બને, પણ પૂર્વે આવેલ કે પ્રવે યાચના કરનાર બીજે માલિક ન બને. કારણ કે તે કારણમાં રહેલું છે, અર્થાત તેને માંદગીનું કારણ છે.
- નિર્ગમ એટલે ક્ષેત્ર તપાસવા માટે નીકળવું. પ્રવેશ એટલે જે ક્ષેત્રની તપાસ કરવાની હોય તે ક્ષેત્રમાં પ્રવેશ કરે. જુદા જુદા બે આચાર્યોના સાધુઓ એક જ ક્ષેત્રની તપાસ માટે નીકળ્યા હોયઆવ્યા હોય ત્યારે આ ચતુર્ભાગી બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org