________________
૨૯ 1
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते અર્થાત્ વિધિ પૂર્વક માલિકની પાસેથી માગી લીધેલું ક્ષેત્ર પેાતાનું (=માગનાર સાધુનું) થાય. તે આ પ્રમાણે :- શેષકાળમાં આઠ મહિના વિહાર કરતાં કલ્પ અધ્યયનમાં (બૃહત્કપ પહેલા ઉદ્દેશામાં) કહેલી વિધિથી વર્ષાને (ચામાસુ રહેવાને) ચેાગ્ય ક્ષેત્રની તપાસ કરવી જોઈએ.
(વિધિથી ક્ષેત્ર તપાસ કરનારાઓને પ્રાયશ્ચિત્ત આવે. તે આ પ્રમાણે:-)
ક્ષેત્રની તપાસ કરીને પાછા આવેલા સાધુએ આચાર્યની આગળ ક્ષેત્રના ગુણા કહી રહ્યા હતા. આ વખતે ત્યાં અવિધિથી ક્ષેત્રના તપાસ કરનારા પ્રાથૂક સાધુએ આવ્યા. તેઓ આચાર્ય આગળ સાધુઓથી કહેવાતા ક્ષેત્રના ગુણ્ણાને સાંભળીને પેાતાના ગુરુની પાસે જઈને તે ક્ષેત્રગુણાને કહે અને તે ક્ષેત્રમાં જ્યાં સુધીમાં તેએ ન રહે ત્યાં સુધીમાં આપણે રહીએ એમ બેલે તેા તેમને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે, અને તે ક્ષેત્ર તેમનુ ન થાય. જો આચાય ત્યાં જઇએ એમ વિચારે તા તેમને પચવંતિનિ પ્રાયશ્ચિત્ત આવે. અવશ્ય જવુ* એવા નિ ય કરે તેા લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. બીજાની સાથે ફાટફૂટ કરવામાં ગુરુમાસ પ્રાયશ્ચિત્ત આવે. રસ્તામાં ચાલતાં ચતુર્થાં પ્રાયશ્ચિત્ત આવે. ક્ષેત્ર પાસે પહેાંચતા ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. ત્યાં જઈને સચિત્ત (શિષ્ય) લેનારને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. મતાંતરે અનવસ્થાવ્ય પ્રાયશ્ચિત્ત આવે. અચિત્ત (વસ્ત્ર આદિ) લે તેા ઉપધિનિષ્પન્ન પ્રાયશ્ચિત્ત આવે.
વિધિપૂર્વક તપાસેલ અને બહુગુણવાળા ક્ષેત્રની જેઠ સુદ ૧ (એકમ)ના દિવસે માલિકની રજા લેવી=માલિક પાસે યાચના કરવી. અન્યથા (=આ સાધુએ અહી રહેવાના છે એવું) નહિ જાણનારા ખીજાએ પણ ત્યાં રહે. એથી અધિકરણ (=એ વચ્ચે ઝગડા) આદિ થવાના પ્રસંગ આવે. [૧૭૧]
अत्र क्षेत्रप्रत्युपेक्षणार्थं निर्गमनप्रवेशाभ्यां निष्पन्ना यां चतुर्भङ्गयां पूर्वं निर्गता पूर्वमेव मकं प्राप्ताः १ पूर्व निर्गताः पश्चादेकतरे प्राप्ताः २ पश्चाद्विनिर्गताः पूर्वं प्राप्ताः ३ एकतरे पश्चाद्विनिर्गताः पश्चादेव व प्राप्ताः ४ इत्येवंलक्षणायां यो विशेषस्तमाह
पुच्चि विणिग्गयाणं, समगं पत्ताण होइ सव्वेसिं । साहारणं तु खेत्तं, जइ समगं चेवऽणुण्णवियं ॥ १७२ ॥ वीसत्थो जइ अच्छर, पच्छा पत्तो वि सोण खेत्तपहू । किं पुण समगं पत्तो, दप्पा अणणुण्णवंतो उ ॥ १७३॥
'व्विति । पूर्व विनिर्गतानां पूर्वमेव च समकं प्राप्तानां सर्वेषामेव साधारणं क्षेत्र भवति यदि ' समकमेव' तुल्यकालमेवानुज्ञापितम् ॥ १७२ ॥ ' वीसत्थो'त्ति । क्षेत्रं प्राप्तोऽस्मीति विश्वस्तो यदि तिष्ठति तदा स न क्षेत्रप्रभुः किन्तु पश्चात्प्राप्तोऽपि यः पूर्वमनुज्ञापितवान्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org