________________
२६०]
। स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ક્રમ આ પ્રમાણે છે – સંહિતા, પદાર્થ અને ચાલના-પ્રત્યવસ્થાન એ ત્રણ ક્રમ છે. સંહિતા એટલે સૂત્ર. સર્વ પ્રથમ સૂત્રોનું ઉચ્ચારણ કરવું=સૂત્ર બોલી જવું એ સંહિતા છે. પછી પદાર્થ=બધા પદોને અર્થ કરવો. પછી ચાલના અને પ્રત્યવસ્થાન એ બે કરવા. ચાલન એટલે સમજાયેલ અર્થમાં શંકા, પ્રશ્ન કે આક્ષેપ કર. શંકા, પ્રશ્ન અને આક્ષેપનું समाधान ४२७ ते प्रत्य१२थान छे.* [१६१] ईदृशश्च न केवल साधुः किन्तु संविग्नपाक्षिकोऽपि भवतीत्याह
भावेणं ववहारी, इत्तो संविग्गपक्खिओ वि हवे ।
जम्हा सो मज्झत्थो, ववहारत्येसु निउणो य ॥१६२॥ 'भावेणं'ति । 'इतः' मध्यस्थगीतार्थत्वस्यैव भावव्यवहारित्वाङ्गत्वात् संविग्नपाक्षिकोऽपि भावेन व्यवहारी भवेत् , यस्मात् स मध्यस्थ आज्ञाभङ्गभयेनानिश्रितोपश्रितव्यवहारी 'व्यवहारार्थेषु' विशिष्टश्रुतपदेषु निपुणश्च ।।१६२।।
આવો ન્યાયકારી કેવલ સાધુ જ ન હોય, કિંતુ સંવિપાક્ષિક પણ હોય છે એ शाये छ.:
પારમાર્થિક ન્યાય આપવાના મધ્યસ્થતા અને ગીતાર્થતા એ બે અંગ કારણ હોવાથી સંવિપાક્ષિક પણ પરમાર્થથી ન્યાયકારી થાય ન્યાય કરવામાં અધિકારી છે. કારણ કે તે મધ્યસ્થ (આજ્ઞા ભંગના ભયથી રાગ-દ્વેષ વિના ન્યાય કરનાર) અને विशिष्ट (=न्याय ५५ समी ) शास्त्रीमा निपुण छ. [१९२] अत्रैवाक्षेपं प्रतिबन्धा परिहरन्नाह -
उत्तरगुणाण विरहा, जइ दव्वत्तं तु हुज्ज एयम्मि ।
ता तमवेक्खोवहिरं, हविज्ज छठे वि गुणठाणे ॥१६३॥ 'उत्तर' त्ति । उत्तरगुणाः-उत्कृष्टगुणा येऽखण्डितचरणकरणकारित्वादयस्तेषां विरहाद् यदि 'एतस्मिन्' संविग्नपाक्षिके 'द्रव्यत्वं' द्रव्यव्यवहारित्वं भवेत् , उत्तरस्य भावस्याभावात् ; 'ता' तर्हि 'तद्' द्रव्यव्यवहारित्वम् 'अपेक्षोपहितं' सप्तमादिगुणस्थानभाव्यप्रमत्तत्वादिभावविरहविवक्षाकृतं षष्ठेऽपि गुणस्थाने भवेत् , न चैतदिष्टम् , एवं सति शैलेशीचरमसमय एव भावव्यवहारित्वविश्रामप्रसङ्गादिति ।।१६३॥ * मीन स्थणे ७ ४ ५ | छे. ते या प्रमाणे :
संहिता पदं चैव, पदार्थः पदविग्रहः ।।
चालना प्रत्यवस्थानं व्याख्या तन्त्रस्य षविधा ॥१॥ સંહિતા=પહેલાં સંપૂર્ણ સૂત્ર કે લેક બોલી જવું. પદ=પછી દરેક પદ છૂટું પાડવું. પદાર્થ પછી દરેક પદને અર્થ કર. પદવિગ્રહ=સામાસિક વગેરે પદોને વિગ્રહ કરવો. ચાલના=શંકા કરવી. अत्यवस्थानअनुसभाधान २७. (.. भाग ३०२ मा )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org