________________
૨૪૪ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
'जेसिं'ति । येषां 'भग्नन्नताना' परित्यक्तप्रतिज्ञातपञ्चमहाव्रतमहाभाराणामुन्मार्गप्ररूपणमेव निजा वृत्तिः, तेनैवाहारादिदावृचित्तावर्जनसम्भवात् तेषामकृतपुण्यानां सुविशुद्ध प्ररूपणं दूर एव; पौरुषघनीं स्वां वृत्तिं परित्यज्य सर्वसम्पत्करीं भिक्षामाद्रियमाणानामेव तत्सम्भवादिति
માવઃ || ૨૦ ||
થાય
જ્યારે એણે પેાતાના જ્ઞાન-દેશન-ચારિત્ર છેાડયા ત્યારે તેને પર જીવામાં અનુકંપા પણ ન રહી. જેને દુર્ગતિમાં પડતા પેાતાની દયા નથી, તેને પરમાં દયા કેવી રીતે હાય ? કાઈ પણ રીતે ન હાય. કારણ કે સ્વાનુક...પા માટે કરેલી પ્રવૃત્તિના અનુષંગથી પરાનુકપા પ્રાપ્ત થાય છે. [૧૧૭] લાખા ભવા પછી કાઈ પણ રીતે (મહાકપ્ટે) મળેલા જિનવચનને પરમાર્થથી છેાડતાં જેને દુઃખ ન થયુ. તેને દુઃખી ખીજાના દુઃખમાં દુઃખ કેવી રીતે હાય ? અર્થાત્ કાઈ પણ રીતે ન હોય. પેાતાના દુઃખમાં દુઃખી બનનારને જ પરદુ:ખમાં દુઃખ થાય. [૧૧૮] સંસારથી વિરક્તને જ આજ્ઞાભ'ગમાં મહાભય છે. પણ ગારવરસિકને જિનાજ્ઞાના ભાગ ક્રીડા છે=રમત વાત છે. કારણ કે સ્વરસથી જ નિર'તર તેમાં (=આજ્ઞાભ‘ગમાં) પ્રવૃત્તિ કરે છે. [૧૧૯] જેમણે સ્વીકારેલા પાંચ મહાવ્રતના મહાભારને ત્યાગ કર્યા છે, અને ઉન્માર્ગ (=માર્ગ વિરુદ્ધ) પ્રરૂપણાથી જ આહારાદિદાતાના ચિત્તનું આકર્ષણ થતું હેાવાથી ઉન્માર્ગ પ્રરૂપણા જ જેમની પોતાની વૃત્તિ (=આજીવિકાના ઉપાય) છે, જેમણે પુણ્ય કર્યું નથી, તેમને સુવિશુદ્ધ પ્રરૂપણા દૂર જ છે. પાતાની પૌરુષની વૃત્તિને છેડીને +સવસ પત્ઝરી ભિક્ષાને સ્વીકાર કરનારને જ સુવિશુદ્ધ પ્રરૂપણા હોય. [૧૨૦]
× સ્વાનુક ંપા માટે કરેલી પ્રવૃત્તિના અનુષ ́ગથી પરાનુકંપા પ્રાપ્ત થાય છે એ વાકયના એ અથ છેઃ (૧) એક અ` એ છે કે સ્વાનુકપા માટે પ્રવૃત્તિ કરતાં અનાયાસે પરાનુકંપા પણ થઈ જાય છે. (ર) ખીજો અર્થ એ છે કે સ્વાનુકંપા વિના પરાનુક ંપા આવી શકતી નથી. સ્વાનુક પા હાય તા જ પરાનુકંપા હોય.
એક કાર્ય માટે પ્રવૃત્તિ કરતાં અનાયાસે ખીજું કાય થઈ જાય તે। અનાયાસે થનાર ખીજું કાયઅે અનુષ‘ગથી થયું કહેવાય. જેમ કે કેાઈ દવા ખરીદે છે તે એની સાથે બાટલી પણ મળે છે. એને ખાટલી ખરીદવી નથી. ખરીદવી તે દવા છે. પણ ા સાથે બાટલી પણ મળી જાય છે. તે અહી ખાટલી દવાના અનુષંગથી મળી એમ કહેવાય. ખેડૂત અનાજ માટે ખેતી કરે છે. પણ તેમાં અનાયાસે ઘાસ મળી જાય છે. ખેડૂત ધાસ માટે ખેતી કરતો નથી, એટલે ઘાસ ખેતીના અનુષંગથી મળે છે એમ કહેવાય. તેમ અહીં સ્વાનુક ંપા માટે કરેલી પ્રવૃત્તિથી પરાનુકપા પણ અનાયાસે થઈ જાય છે. તથા અહીં પરાનુક’પાના સ્વાનુ‘પાની સાથે અવિનાભાવ સંબંધ પણ છે. જે જેના વિના ન રહે તેને તેની સાથે અવિનાભાવ સંબંધ હોય. પરાતુક પાનેા સ્વાનુકંપાની સાથે અવિનાભાવ સંબધ છે એને અથ એ થયા કે સ્વાનુ་પા વિના પરાનુકંપા ન હોય. સ્વાનુક`પા હોય તેા જ પરાતુક પા હોય. આને સાર એ આવ્યા કે જે આત્મામાં સ્વાનુક^પા ન હોય તે આત્મામાં પરાનુકંપા પણ ન હોય. + સર્વાંસ પત્ઝરી વગેરે ભિક્ષાનું વર્ણન ચોથા પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org