________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પરમાર્થથી જે કારણે અનુગત નથી તે અનુગમથી રહિત ભિન્ન કાર્યોને ઉત્પન કરે છે. તે પણ તે (=અનનુગત) કારણે માં શક્તિ એક રહેલી છે એમ અમે માનીએ છીએ. આથી આમાં (=આચાર્યના વચનથી નાશ-ઉત્પત્તિ એ બે કાર્ય થવામાં કોઈ દોષ નથી. આની વિશેષ ચર્ચા સ્યાદ્વાદ કપલતામાં છે.
(ભાવાર્થ – જેમ દસ અગ્નિમાં દાહક શક્તિ એક જ છે. પણ સહકારી ભેદથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે. તેમ આચાર્યના વચનમાં એક જ શક્તિ છે, જે નાશ અને ઉત્પત્તિ એ બંને કાર્ય કરે છે. અહીં પૂર્વે દંડ અને અનુગ્રહ એ બે અલગ અલગ કારણથી નાશ અને ઉત્પત્તિરૂપ અલગ અલગ બે કાર્યો થયાં એમ કહ્યું. હવે એક જ કારણથી (=શક્તિથી) સહકારી ભેદથી અલગ અલગ કાર્ય થાય છે એમ કહ્યું અચાર્યવચન રૂપ એક १ ॥२५थी (=तिथी) नाश भने उत्पत्ति३५ २६.1 Aan आय थाय छे.) [१०२] एतदेवाह
गुरुदिना वि हु एसा, थेराणं विमइओ विणस्सिज्जा ।
तयदिना वि हु तेसिं, उवगमओ हुज्ज जं भणियं ॥१०३॥ 'गुरुदिन्ना वि हु' त्ति । गुरुदत्तापि 'एषा' आचार्यत्वादिका दिक् 'स्थविराणां' श्रूतवृद्धानां 'विमतितः' अनभ्युपगमाद्विनश्येत् । तदत्तापि' गुर्वदत्तापि चैषा 'तेषां' स्थविराणां 'उपगमतः' अङ्गीकाराद् भवेद्, यद् भणितं एतद् व्यवहारभाष्ये ॥१०३।।
से ४ विषयने ४ छ :
ગુરુએ આપેલ પણ આચાર્યાદિ પદ સ્થવિરેના=શ્રાવૃદ્ધોના અસ્વીકારવાથી નાશ પામે છે. ગુરુએ આચાર્યાદિ પદ ન આપ્યું હોય તે પણ સ્થવિરેના સ્વીકારથી થાય છે. ४॥२५ 3 व्यवडा२ माव्य (७. ४ . १७२) मi n (=नीय मु४५) ४युं छे. [१०] ___ आसुकारोवरए, अट्ठाविए गणहरे इमा मेरा।।
चिलिमिलि हत्थाणुन्ना, परिभवमुत्तत्थहावणया ॥१०४॥ 'आसुक्कारोवरए'त्ति । आशुकारेण-शूलादिनोपरतः-कालगतः आशुकारोपरतस्तस्मिन् सत्याचार्येऽस्थापितेऽन्यस्मिन् गणधरे 'इय' वक्ष्यमाणा मर्यादा । तामेवाह--'चिलिमिलि' इत्यादि । आशुकारोपरत आचार्यों यवनिकान्तरितः प्रच्छन्नः कार्यों वक्तव्यं च-आचार्याणामतीवाशुभं शरीरं वाचापि वक्तुं न शक्नुवन्तीति, तदा यो गणधरपदार्हस्तं यवनिकाया बहिः स्थापयित्वा सूरयो भण्यन्ते को गणधरः स्थाप्यताम? एवं चोक्त्वा यवनिकान्तरस्था गीतार्था आचार्यहस्तमुपर्युन्मुखं कृत्वा स्थाप्यमानगंणधराभिमुखं दर्शयन्ति वदन्ति च गणधरत्वमेतस्यानुज्ञातं परं वाचा वक्तुं न शक्नुवन्ति, एषा हस्तानुज्ञा । तत एतस्योपरि वासा निक्षिप्यन्ते, स्थापित एष गणधर इति । पश्चात्कालगता आचार्या इति प्रकाश्यते । 'परिभवसुत्तत्थहावणया' इति, ततो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org