________________
[ २३५
गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लास : ]
'एव'ति । 'एवम्' अमुना प्रकारेण 'तेन' धूलीजङ्घन 'निहोडणायां' निवारणायां कृतायां न्यायेन गीतार्थाः 'सूत्रस्' उक्तसूत्र सप्तकात्मकमुच्चार्य 'एतस्य' दुर्व्यवहारिणः 'दिशम् ' आचार्यत्वादिकां ' अपहरन्ति' उद्दालयन्ति ॥१००॥
जइ हुज्ज अप्पदोसो, आउट्टो वि य तया पुणो दिति । बहुदो सेणाट्टे, जावज्जीवं ण तं दिति ॥ १०१ ॥
'जइ हुज्ज' त्ति । यदि भवेत् 'अल्पदोषः' अल्पापराधः 'आवृत्तः' सङ्घक्षामणपूर्व पुनरेवं न करिष्यामीति प्रतिज्ञाकारी च तदा तस्यापहृतां दिशं पुनर्ददति । अनावृत्ते आवृत्ते वा वहुदोषे पुरुषे यावज्जीवं न 'ताम्' अपहृतामाचार्यत्वादिकां दिशं ददति ||१०१ ||
આ પ્રમાણે ધૂલીજંઘ ખાટે ન્યાય કરનારને શકે એટલે ન્યાયથી ગીતાર્થી પૂર્વોક્ત (અહી’૮૮ મી. ગાંધાની ટીકામાં જણાવેલ) સાત સૂત્રો કહીને ખેાટો ન્યાય કરનારનુ આચાર્યપદ આદિ છીનવી લે. [૧૦] હવે જો અપરાધ અલ્પ હાય અને સંઘ સમક્ષ ક્ષમાપના માગવા પૂર્વક ફરી આ પ્રમાણે નહિ કરું' એવી પ્રતિજ્ઞા કરે તેા છીનવી લીધેલું તેનુ પદ કરી આપે. ક્ષમાપના પૂર્વક આવી પ્રતિજ્ઞા ત . કરે, અથવા કરે પણ માટી દોષ હાય, તેા છીનવી લીધેલુ. આચાર્યાદિ પદ જીવન પર્યંત ન આપે. [૧૦૧]
ननु यदि तस्याचार्यत्वादिका दिग् न नष्टा तदा किं निग्रहवचनैः । यदि च नष्टा तदा कथमनुग्रहवचनैः सङ्घदेताऽपि ? इत्यत आह
जह धणनिहं सत्तं, दाणे णस्सर पडिग्गहे होइ । या मुत्तणीईए ॥१०२॥
इत्थ व णासुपाया, तह
'ह' । यथा धननिष्ठं स्वत्वं यथेष्टनियोगादिना पुण्यादिप्रयोजक पर्यायरूपदाने नश्यति, प्रतिग्रहे च 'भवति' उत्पद्यते, तथा 'अत्रापि' प्रकृतायां दिश्यपि सूत्रनीत्या सुव्यवहार (रि) गीतार्थनिग्रहानुग्रहवचनाभ्यां नाशोत्पादौ ज्ञेयौ । कालाद्यनाश्यायां तस्यां निग्रहस्य नाशकत्वे निग्रहजनितनाशोत्तरदिगुत्पादादौ चानुग्रहस्य हेतुत्वे दोषाभावाद्वस्तुतोऽननुगतानां कार णानामननुगतकार्य जननेऽप्येकशक्तित्रादिनामस्माकं न काचित् क्षतिरित्यधिकं लतायाम् ॥१०२॥
જો તેનુ આચાર્યાદ્રિ પË નષ્ટ ન થયુ. તા નિગ્રહ વચનાથી શુ ? =ો લાભ ? જો નષ્ટ થયુ. તે અનુગ્રહવચનાથી ઘટે પણ કેવી રીતે ? ફરી કેવી રીતે આવે ! આના સમાધાન માટે કહે છે :
જેમ ધનમાં રહેલું સ્વત્વ (=મારાપણું) ધનના ઈષ્ટ રીતે ઉપયાગ કરવા દ્વારા પુણ્યાદિ ઉત્પન્ન કરનાર ધર્મરૂપ દાનથી નાશ પામે છે, અને ધન લેવાથી ઉત્પન્ન થાય છે, તેમ કાલાદિથી નાશ ન કરી શકાય તેવા આચાર્યાદ્રિપદનો નાશ કરવામાં નિગ્રહ હેતુ છે, અને નિગ્રહથી નાશ થયા પછી ઉત્પન્ન થવામાં અનુગ્રહ હેતુ છે. આથી આમાં દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org