________________
२२२ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રવૃત્તિ લકમાં નિંદ્ય બનતી નથી, તેમ અમે આ જ રીતે ગણધારણ ( ગણધારણની પ્રવૃત્તિ)ને પણ જોઈએ છીએ. અર્થાત્ નિર્જરા માટે ગણધારણ કરતાં પૂજાની પણ પ્રાપ્તિ થાય છે તેમાં દોષ નથી.” [૭૩]
ननु पूजार्थप्रवृत्तिन प्राथमिक्येव निषिद्धा किन्तु सार्वदिकी-पूजासत्कारोपबृंहणस्य सदैव दशवैकालिकादौ प्रतिषिद्धत्वादित्यत आह--
पूआसकाराणं, जं पुण उववृहणं पडिक्कुटुं ।
साभिस्संगं चित्तं, पडुच्च तं न उण णिसंगं ॥७४॥ 'पूआसक्काराण'ति । पूजासत्कारयोर्यत्पुनरुपबृंहणं प्रतिक्रुष्टं तत्साभिष्वङ्गं चित्तं प्रतीत्य न पुननिःसङ्गम् । तच्च पूजामात्रेच्छया प्रथमप्रवृत्तौ स्यान्न तूत्तरकालं फलावगमेन तदिच्छायां वस्तुतो निर्जरार्थमिष्यमाणायां पूजायां स्वतन्त्रेच्छाविषयत्वाभावादेव न साभिष्वङ्गत्वमिति रमणीयम् ॥७४॥
પૂજા માટે પહેલી જ પ્રવૃત્તિ નિષિદ્ધ છે એવું નથી, કિંતુ પૂજા માટે થતી કઈ પણ પ્રવૃત્તિ નિષિદ્ધ છે. કારણ કે દશવૈકાલિક વગેરેમાં પૂજા-સત્કારની ઉપબૃહણાને સદા જ નિષેધ કર્યો છે. આ પ્રશ્નના સમાધાન માટે કહે છે -
પૂજા-સત્કારની ઉપખંહણાને જે નિષેધ છે તે આસક્તિવાળા ચિત્તની અપેક્ષાએ છે, નહિ કે નિઃસંગ ચિત્તની અપેક્ષાએ. આસક્તિવાળું ચિત્ત માત્ર પૂજાની ઈચ્છાથી કરેલી પ્રથમ પ્રવૃત્તિમાં હોય છે, પણ પછી નહિ. કારણ કે પછી (વાસ્તવિક) ફલનું જ્ઞાન થતાં માત્ર પૂજાની ઈચ્છા રહેતી નથી. નિર્જરા માટે ગણ ધારણ કરવાની ઈચ્છાની સાથે આનુપંગિકપણે થતી પૂજાની ઇચ્છામાં સ્વતંત્ર પૂજાની ઈચ્છા ન હોવાથી જ=કેવળ પોતાની પૂજાની જ ઈચ્છા ન હોવાથી જ ચિત્ત આસક્તિવાળું હોતું નથી. આથી આ સુંદર છે =परामर छे. [७४] किञ्च तस्यां पूजायां स्वीयत्वाभिमानाभावादपि न साभिष्वङ्गत्वमित्याह
तित्थपभावगपूआ, जिणे अ तित्थे अ पज्जवसिअ त्ति ।
इट्टा सा वि य ण हवे, अणिच्छियत्ते जओ भणियं ॥७५॥ 'तित्थ'त्ति । तीर्थप्रभावकस्य-शास्त्राध्ययनाध्यापनादिना जिनशासनश्लाघाकारिणो गणधारिणः पूजा, 'जिने च' शास्त्रस्वामिनि 'तीर्थे च' प्रवचने पर्यवसिता शास्त्रगुणेन 'लाध्यमाने आचार्येऽर्थाच्छास्तुशास्त्रयोरपि श्लाघालाभादिति हेतोरिष्टा, स्वपूजायामपि शास्तृशास्त्रश्लाघात्वेनेष्यमाणायां दोषाभावादिति । 'सापि च' पूजा न भवेत् 'अनिश्चितत्वे' श्रुतार्थापारगत्वे, यतो भणितं सम्मत्यादौ ॥७५।।
વળી તે પૂજામાં “આ મારી પૂજા છે? એવું અભિમાન ન હોવાથી પણ આસક્તિ नथी मे वे छे:
શાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન આદિથી જિનશાસનની પ્રભાવના-પ્રશંસા કરાવનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org