________________
૨૨૦ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ननु किं गणं धारयितुमिच्छता पूजा सर्वथा नेष्टव्येत्यत आह
णिज्जरहेउववसिया, पूअं पि अ इत्थ केइ इच्छंति ।
सा वि य बहुतरपूअगगुणाण हेउ त्ति ण णिसिद्धा ।।७२॥ _ 'णिज्जर'त्ति । प्रथमतस्तावनिर्जरार्थमेव गणो धारयितव्यस्ततो निर्जराहेतोगणधारणे व्यवसिताः 'पूजामपि' उत्कृष्टाहारोपकरणसत्कारादिलक्षणाम् , तथा सूत्रार्थेषु प्रधानोऽयमागाढप्रज्ञः शास्त्रतात्पर्यग्राही जात्यन्वितो विशुद्धभाव इत्यादिशिष्यप्रतीच्छकादिकृतश्लाघालक्षणां केचित् स्थविरकल्पिका इच्छन्ति । साऽपि च पूजा बहुतराणां-गुरुपूजाविधायकसूत्राज्ञापालनाऽभावितशिष्यस्थिरीकरणाऽवैनयिकमानभङ्गनिमित्तनिर्जरादिलक्षणानां पूजकगुणानां हेतुरिति न निषिद्धा, गणधारणजन्ये फले तत्त्वत एतस्या अपि द्वारत्वेन तत्त्ववेदिप्रवृत्त्यविरोधित्वात् , तदुक्तम्-"कम्माण णिज्जरट्ठा, एवं खु गणो भवे धरेयव्वो । णिज्जरहेउववसिया, पूअं पि य केइ इच्छंति ॥१॥ गणधारस्साहारो, उवगरणं संथवो य उक्कोसो । सकारो सीसपडिच्छएहि तह अन्नतित्थीहिं ॥२॥ सुत्तेग अत्येण य उत्तमो उ, आगाढपण्णे सुअभाविअप्पा । जच्चन्निओ वावि विसुद्धभावो, संते गुणे या पविकत्थयति ॥३॥ आगमो एवं बहुमाणिओ अ, आणाथिरत्तं च अभाविएसु । विणिज्जरा वेणइअंच णिच्चं, માળ૪ મો વિ qનયંતે ૪” ઈરા
શું ગણ ધારણ કરવાની ઈચ્છાવાળાએ પૂજાની બિલકુલ ઈચ્છા ન કરવી? એ પ્રશ્નના સમાધાન માટે કહે છે:
સૌથી પહેલી વાત તો એ છે કે નિર્જરા માટે જ ગણને ધારણ કરવો જોઈએ. તેથી નિર્જરા માટે ગચ્છને ચલાવવાનો પ્રયત્ન કરનારા કેટલાક સ્થવિર કપીઓ પૂજાની પણ ઈચ્છા રાખે છે. સુંદર આહાર, ૨ઉપકરણ, સત્કાર આદિ, તથા શિષ્ય અને પ્રતીક્ષકો વગેરેથી કરાયેલ આ સૂત્રાર્થમાં મુખ્ય છે, સૂકમ બુદ્ધિવાળા છે, શાસ્ત્રતાત્પર્યગ્રાહી છે, ઉત્તમ જાતિવાળા છે, વિશુદ્ધ ભાવવાળા છે ઇત્યાદિ પ્રશંસા એ પૂજા છે. આ પૂજાથી પૂજકને ગુરુપૂજાનું વિધાન કરનાર સૂત્રની આજ્ઞાનું પાલન, અભાવિત શિષ્યાનું સ્થિરીકરણ, અવિનીત જીવોના માનને નાશ, વિનય કરવાથી નિર્જરા વગેરે ગુણે(=લાભ) થાય છે. આથી આ પૂજાનો નિષેધ નથી. કારણ કે ગણને ધારણ કરવાથી થતા ફલમાં પરમાર્થથી પૂજા પણ દ્વાર==આનુષંગિક ફલ છે. આ વિષે (વ્ય, ઉ. ૩ ગા. ૪૫ થી ૪૮ માં કહ્યું છે કે- “આહાર, ઉપાધિ અને પૂજા માટે ગણ ધારણ કરવાનો નિષેધ હોવાથી કર્મનિર્જરા માટે ગણધારણ કરવો જોઈએ. કારણ કે તત્ત્વજ્ઞાનીઓ મોક્ષ માટે જ પ્રવૃત્તિ કરે છે. આહાર આદિ આ લોક સંબંધી છે. આમ છતાં નિરા માટે ગણું ધારણ કરવામાં ઉદ્યમ કરનારા કેટલાક સ્થવિર કલ્પિકો હવે કહેવાશે તે પૂજને પણ ઈચ્છે છે. અર્થાત પરમાર્થથી કમ નિર્જરા માટે
» અર્થાત્ સૂત્રાર્થોને સમજવામાં, સમાવવામાં અને ઉચ્ચાર શુદ્ધિમાં બધા કરતાં ઉત્તમ છે.
એક મુખ્ય ફલની સાથે અનાયાસે બીજ' ગૌણ ફળ મળે તે આનુષગિક ફળ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org