________________
गुरुतत्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ ૨૦૩ જાય તેમ આગમ આદિના સમયે જીતને આગમ આદિમાં અંતર્ભાવ થઈ જાય છે. એ વખતે તેની પ્રધાનતા રહેતી નથી.
પ્રશ્ન :આમ તે મૃત વખતે જે જીત હોય તે પણ તત્વથી શ્રત જ કહેવાય. ઉત્તર:-આમાં શે દોષ છે ? અથાત્ કોઈ દોષ નથી. શ્રુતકાલીન જીતને તત્વથી શ્રુત કહેવામાં જરાય દોષ નથી. પ્રશ્ન :–તે પછી જીતનો ઉપયોગ ક્યારે થાય ? અર્થાત્ આ વ્યવહાર જીત છે એમ ક્યારે કહેવાય? ઉત્તર :- જ્યારે જીતની પ્રધાનતા હોય ત્યારે. આથી જ હમણાં જેટલા અંશે છતમાં શ્રત ન મળતું હોય તેટલા અંશે જીત જ પ્રમાણ છે. આથી જ આગમ વ્યવહારીએ રચેલા સૂ માં ભવિષ્યકાળને પરામર્શ કરીને જીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાવથ - પાંચ વ્યવહાર પ્રતિપાદક સૂત્ર ગૌતમસ્વામી વગેરેએ બનાવેલ છે. તે વખતે આગમ વ્યવહાર હતા. એટલે તે વખતે પ્રધાનતાની અપેક્ષાએ જીત વ્યવહાર ન હતો. તે પછી સૂત્રમાં તેનો ઉલ્લેખ શા માટે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભવિષ્યમાં જીત વ્યવહારની પ્રધાનતા ધશે એ બીનાને લક્ષમાં રાખીને આગમ વ્યવહારીઓએ સૂત્રમાં જીતનો ઉલ્લેખ કર્યો છે.
આ વિષે વ્યવહાર માધ્યના કર્તા (વ્ય. ઉ. ૧૦, ગા. ૫૫ માં) કહે છે કે (૧) “વ્યવહાર પ્રતિપાદક સૂત્ર અનાગત વિષય છે. ભવિષ્યમાં તે કાળ આવશે કે જે કાળમાં આગમને વિચ્છેદ થશે, તેથી અન્ય વ્યવહારોથી વ્યવહાર થશે. (૨) તથા ક્ષેત્ર અને કાલ પ્રમાણે વ્યવહાર કરે, ભાવાર્થ :-તે તે કાળે કર્યો વ્યવહાર ચાલે છે, અને કયા વ્યવહારનો વિચ્છેદ થયું છે એ વિચારીને પૂર્વોક્ત (= વ્યવહારના પાઠમાં કહેલા) ક્રમથી વ્યવહાર કરવો તથા તે તે ક્ષેત્રમાં યુગપ્રધાનએ અથવા વિશિષ્ટ આચાર્યોએ જે વ્યવસ્થા કરી હોય તે તે વ્યવસ્થા પ્રમાણે અનાસક્ત ભાવથી વ્યવહાર કરવો. (૩) પ્રથમના ચાર વ્યવહારો તીર્થ સુધી નહિ રહે, પણ ત ત તીર્થ સુધી રહેશે. આ ત્રણ કારણથી આગમ વ્યવહારીએ રચેલા સૂત્રમાં જીતનો ઉલ્લેખ છે.” [૪૩] जीतविषयमेव कश्चिद् व्यवहारगाथाभिर्दर्शयति--
ददुरमाइसु कल्लाणगं तु विगलिदिएसभत्तहो ।
परिआवणाई तेसिं, चउत्थमायंबिला हुंति ॥४४॥ 'दद्दरमाइसु'त्ति । द१र:-मण्डूकस्तदादिषु-तत्प्रभृतिषु मकारोऽलाक्षणिकः प्राकृतत्वात् , तिर्यक्पञ्चेन्द्रियेषु जीविताद् व्यपरोपितेष्विति शेषः । 'कल्याणकं तु' इति, तुशब्दो विशेषणार्थः, स चैतद्विशिनष्टि-पञ्चकल्याणकं प्रायश्चित्तम् । विकलानि-असम्पूर्णानीन्द्रियाणि येषां ते विकलेन्द्रियाः-एकद्वित्रिचतुरिन्द्रियाः, तत्र व्याख्यानतो विशेषप्रतिपत्तिरित्येकेन्द्रिया अनन्तवनस्पतिकायिका द्रष्टव्यास्तेषु 'अभक्तार्थः' उपवासः प्रायश्चित्तम् । 'एतेषां' दर्दुरादीनां परितापनायां यथासङ्खथ चतुर्थाचाम्ले प्रायश्चित्तं भवतः । इयमत्र भावना-यदि दर्दुरादीन् तिर्यक्पञ्चेन्द्रियादीन् गाढं परितापयति ततोऽभक्तार्थः प्रायश्चित्तम् , अथ विकलेन्द्रियाननन्तवनस्पतिकायिकप्रभृतीन गाढं परितापयति तत आचाम्लम् । उपलक्षणमेतत् , तेनैतदपि जीतव्यवहारानुगतमवसे यम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org