________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः 1
[ ૨૩
બે, ત્રણ, ચાર, પાંચ, છ વગેરે માસ છેદ્ય હોય તા તેટલી સ`ખ્યાવાળા અ'ગુલ છેદવા એવા નિર્દેશ કરે છે. આ છેદ્ય વિભાગેા ક્રમથી જાણવા. અર્થાત્ નાના અપરાધ હોય તે પાંચ દિવસના છેદ કરવા, તેનાથી થોડા માટો અપરાધ હાય તે દશ દિવસને છેદ કરવા. તેનાથી મોટા અપરાધ હાય તા પંદર દિવસને છેદ કરવા.
(અહી. ઇિતુ તયં માળ...એ લેાકના છિંતુ તચ મા ં એ પ્રથમ ચરણના અર્થ પૂર્ણ થયા. બાકીના ત્રણ ચરણાને ક્રમશઃ અર્થ નીચે પ્રમાણે છે.)
આમ છેદ કરતાં કરતાં સત્ર પર્યાયને છેદ થઈ જાય છતાં અશુદ્ધિ હાય-અપરાધની શુદ્ધિ ન થઈ હોય તે, ‘સાધુએ વ્રતના મૂલમાં જાએ”=આઠમા (મૂલ નામના) પ્રાયશ્ચિત્તને ભજતારા બના,
મૂલને પણ ઓળંગી જાય, એટલે કે મૂળથી પણ શુદ્ધિ ન થાય તેા પ્રવૃત્તિ વગરના જાએ’=પ્રવૃત્તિ વગરના રહે, અર્થાત્ અનવસ્થાપ્ય અને
અનવસ્થાપ્યથી પણ શુદ્ધિ ન થાય તે બીજા વગરના વિચા” =એકલા થઈને દશમા (પારાંચિત નામના) પ્રાયશ્ચિત્તને સેવનારા અનેા.
(અહી. ઇિ ંતુ તય મળે...એ ગાથાને અ પૂર્ણ થયા. હવે મૂળ ગાથાની વિશેષ વિગત કહે છે.)
આ પ્રમાણે કિ આસેવનનાં પ્રાયશ્ચિત્તો કહ્યાં. અયતનામૂલક (યતના વિનાના) કલ્પિક આસેવનમાં પણ આવુ પ્રાયશ્ચિત્ત છે. આ વિષે વ્યવહારસૂત્રના કર્તા કહે છે કે અહીં કલ્પથી સેવેલા દોષોનું જે પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે તે પ્રાયશ્ચિત્ત અયતનાથી કરેલ કલ્પિક આસેવનમાં જાણવું.” યતનામૂલક (યતનાવાળા) કલ્પિક આસેવનમાં કોઈ પ્રાયશ્ચિત્ત નથી. કારણ કે શુદ્ધ છે. આ વિષે અહીં આ પ્રમાણે કહે છે:
નિજ્ઞાતૢિ શા
बिइअस्स य कज्जस्स य तहियं चउवीसई निसामेत्ता । आउत्त નમુક્કારા, મરંતુ વં શિષ્યે કહેલી કલ્પ નામના બીજા કાર્યની દર્શન આદિ પદે સંબધી આસેવના સાંભળીને ગુરુ કહે છે(બાવુત્ત નમુક્કારા મવંતુ=) સચમમાં ઉદ્યમ કરનારા તમે પંચ પરમેષ્ઠિના સ્મરણમાં તત્પર અનેા. અર્થાત્ આચાર્યં પ્રાયશ્ચિત્તથી રહિત છે. અહીં એટલુ' વિશેષ છે કે–કારણ પ્રતિસેવા (=કારણસર દષેનું સેવન) પણ સાવદ્ય ઈષ્ટ નથી. જો કે અતિ આગાઢ કારણેમાં સાવદ્ય પણ કારણુ પ્રતિસેવા ઇષ્ટ છે, આમ છતાં તેને ત્યાગ કરવામાં દોષ નથી, (એટલું જ નહિ પણ લાભ થાય છે. તે આ પ્રમ ણૅ :-) ધર્મમાં દૃઢતા થાય છે. વારવાર દોષસેવન થતું નથી અને નિર્દયતા અવતી નથી. [૨૬]
उक्त आशाव्यवहारः । अथ धारणाव्यवहारमभिधित्सुराह
ગુ. ૨૫
Jain Education International
उद्धारणा विधारण, संधारण संपधारणा चेव । चत्तारि
धारणाए,
एए
गट्टिया हुति ||२७||
For Private & Personal Use Only
www.jainelibrary.org