________________
૧૭ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते येऽपि प्रवृत्तेः श्रतापेक्षाया भगवद्बहुमानरूपत्वाच्च । केवलज्ञानिनस्तु केवलज्ञानेनैव तद्वयवहारं ददते तस्यासहायत्वात् , तदुक्तं व्यवहारे---"ओहीगुणपच्चइए जे वदंती सुअंगवी धीरा । ओहिविसयनाणत्थे, जाणसु ववहारसोहिकरे ॥१॥ उज्जुमई विउलमई, जे वट्टती सुअंगवी धीरा । मणपज्जवनाणत्थे, जाणसु ववहारसोहिकरे ॥ २ ॥ आदिगरा धम्माणं, चरित्तवरनाणदंसणसमग्गा । सव्वत्तगनाणेणं, ववहार વયંતિ નિ || 3 |” [૭]
અવધિજ્ઞાન આદિ ત્રણ નોઈદ્રિય પ્રત્યક્ષ રૂપે સમાન હોવા છતાં વ્યવહા૨દાનમાં (પ્રાયશ્ચિત્ત આપવામાં) અન્યની અપેક્ષા અને અનપેક્ષા વડે વિભાગ કહે છે :
યદ્યપિ અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની એ બંને પ્રાયશ્ચિત્તના કારણે પરિણામના ભેદને સ્વયં જાણે છે, એટલે શ્રુતની અપેક્ષા વિના પ્રાયશ્ચિત્ત આપી શકે, આમ છતાં તે બંને શ્રુતની અપેક્ષાથી =શ્રુત પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે છે. પ્રશ્ન :- આનું કારણ? ઉત્તર :- શ્રત દ્વારા અરૂપી પદાર્થોને પણ જાણી શકાય છે. જ્યારે અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાનથી રૂપી પદાર્થો જ જાણી શકાય છે. એટલે અવધિજ્ઞાની અને મનપર્યવઝાની પ્રાયશ્ચિત્ત શ્રત દ્વારા આપીને શ્રતની આ મહત્તાને બતાવે છે. તથા શ્રુતની અપેક્ષા ભગવાન ઉપર બહુમાન રૂપ છે. કારણ કે શ્રુત ભગવાને બતાવ્યું છે. આમ શ્રતની મહત્તાને અને ભગવાન સંબંધી બહુમાનને વ્યક્ત કરવા અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની શ્રુતની અપેક્ષાથી (=ભુત પ્રમાણે) પ્રાયશ્ચિત્ત આપે છે.
કેવળજ્ઞાની કેવળજ્ઞાન વડે જ પ્રાયશ્ચિત્ત આપે છે. કારણ કે કેવળજ્ઞાન અન્યની સહાયથી રહિત છે અન્ય કેઈની અપેક્ષા રાખતું નથી. આ વિષે (વ્ય. ઉ. ૧૦ ગા. ૨૦૪–૨–૬માં) કહ્યું છે કે – “જે ગુણપ્રત્યય અવધિજ્ઞાનવાળા ધીરપુ કૃતના અંગોને જાણનારા છે, તે અવધિજ્ઞાનીને શુદ્ધ વ્યવહાર કરનારા જાણ. (૨૦૪) જે જુમતિ મન:પર્યવજ્ઞાની કે વિપુલમતિ મન:પર્યવજ્ઞાની ધીરપુ શ્રુતના અંગોને જાણનારા છે તે મન:પર્યવજ્ઞાનીને શુદ્ધ વ્યવહાર કરનારા જાણે. (૨૦૫) શ્રતરૂપ કે ચારિત્રરૂપ ધર્મને પ્રથમ પ્રવર્તાવનારા અને શ્રેષ્ઠ ચારિત્રજ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ જિનો કેવળજ્ઞાન વડે (પ્રાયશ્ચિત્ત રૂ૫) વ્યવહાર કરે છે.” (૨૦૧૬) [૭] उक्तः प्रत्यक्षागमः, अथ परोक्षागममाह---
पच्चक्खागमसरिसो, होइ परोक्खागमो अ ववहारो। चउदसदसपुव्वीणं,
नवपुब्बियगंधहत्थीणं ॥८॥ 'पच्चक्खागम'त्ति । परोक्षागमश्च व्यवहारः प्रत्यक्षागमसदृशः, श्रुताद्यतिशयलक्षणेन केनचित्साधर्म्यण चन्द्रमुखीत्यादाविवात्र सादृश्यव्यवहारात् । केषाम् ? इत्याह-चतुर्दशपूर्विणां दशपूर्विणां नवपूर्विकाणां च गन्धहस्तिसमानाम ॥८॥
કુટ ભવપ્રત્યય અને ગુપ્રત્યય એ બે પ્રકારની અવધિજ્ઞાનમાંથી સાધુઓને ગુણપ્રત્યય અવધિજ્ઞાન હોય. માટે અહીં અવવિજ્ઞાનનું ગુણપ્રત્યય વિશેષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org