SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [१६७ 'इय'त्ति । ‘इय' एवं सकलप्रश्ननिर्वचनेन व्यवहारस्य प्रसिद्धिः कृता, 'इतः' व्यवहारप्रसिद्धेः सुगुरूणां 'निक्षेपातिशयानां' नामस्थापनादिविशेषाणां सफलत्वं भवति, 'मनःप्रसादस्य' कार्याभूतस्य चित्तोल्लासविशेषस्यानुरूपम् , निश्चितप्रामाण्यकस्य प्रमाणरूपव्यवहारस्य प्रमेयसाधकत्वादिति भावः ॥२०७॥ અહીં સુધી સર્વ પૂર્વ પક્ષેનું ખંડન કર્યું. આ ખંડન પ્રસ્તુતમાં ઊપયોગી બન્યું છે એની ઘટના કરે છે : આ રીતે સર્વ પ્રશ્નોના પ્રત્યુત્તરથી વ્યવહારની સિદ્ધિ કરી. વ્યવહારની સિદ્ધિથી સુરુગુઓના નામ–સ્થાપના આદિ વિશેની ચિત્તના ઉલ્લાસ પ્રમાણે સફલતા થાય છે. (અર્થાત્ સુગુરુના નામ સ્મરણ આદિથી જેમ જેમ ચિત્તનો ઉલાસ વધારે તેમ તેમ લાભ વધારે થાય.) કારણ કે જેની પ્રામાણિકતા નિશ્ચિત હોય તે પ્રમાણુ રૂપ વ્યવહાર પિતાને પ્રમેય ( સાધ્ય)ને સિદ્ધ કરે છે. (અર્થાત્ વ્યવહારમાં પ્રામાણિકતા ન હોય તે વ્યવહાર સ્વકાર્યને સિદ્ધ ન કરે. પ્રસ્તુતમાં વ્યવહારમાં પ્રામાણિકતા છે એવો નિર્ણય થઈ ચૂક્યો છે. માટે તે પોતાના કાર્યને સિદ્ધ કરે છે. આથી સુગુરુના નામસ્મરણ मा ३५ व्यवहारथी भनि। माणि भणे छे) [२०७] व्यवहारसमाधानस्य विशिष्टं फलमाह ववहारसमाहाणं, एयं जे सदहति जिणभणियं । ते णिच्छयम्मि निउणा, जसविजयसिरिं लहंति सया ॥२०८॥ ॥ इति महामहोपाध्याय-श्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डित-श्रीलाभविनयगणिशिष्यावतंसपण्डित - श्रीजीतविजयगणिसतीर्थ्यमुख्यपण्डित-श्रीनयविजयगणिचरणकमलचश्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचिते गुरुतत्त्वविनिश्चये व्यवहाराक्षेपसमाधाननामा प्रथमोल्लासः संपूर्णः ॥१॥ - 'ववहार'त्ति । एतद् व्यवहारसमाधानं ये श्रद्दधते 'जिनभणितम्' अर्थतः सर्वज्ञप्ररूपित ते विशिष्टकर्मक्षयोपशमाद्वयवहारनिपुणा गुरुप्रज्ञापनाच्च निश्चयेऽपि निपुणाः सन्तः पारमेश्वरी स्याद्वाददेशनामनुसरन्तो भावनाज्ञानेन जगज्जीवहितावह चित्तवृत्तयो यशसा-संयमयशसा विजयेन च-मिथ्यात्वाद्यन्तरङ्गशत्रुपराभवलक्षणेन श्रियं-पारमैश्वर्यलक्षणां लभन्ते 'सदा सर्वदा । अत्र यशोयिजय इति स्वनाम सूचितम् ॥२०८॥ ॥ इति महामहोपाध्याय-श्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डित-श्रीलाभविजयगणिशिष्यावतंसपण्डित-श्रीजीतविजयगणिसतीयमुख्यपण्डित-श्रीनयविजयगणिचरणकमलचञ्चरीकेण पण्डित-श्रीपद्मविजयगणिसहोदरेण पण्डित-यशोविजयेन कृतायां स्वोपज्ञ गुरुतत्व विनिश्चयवृत्तौ प्रथमोल्लासविवरणं सम्पूर्णम् ।। १ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy