________________
| G
गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ]
नुमत्या धारकेन प्रतिमासं किञ्चिद् वृद्ध्या धनधारणे तद्गृह एवं कर्मकरणे चाल्पेन कालेन ऋणमुक्तेर्धारकस्य स्वस्य च सन्तोषाद्धनस्य चाक्षयत्वसिद्धेरिति ॥ १९३॥
આ જ દૃષ્ટાંતને વિચારે છેઃ
જેની પાસે ધન છે તે દેવાદાર શેઠે આપેલુ' બધુ ય ધન શેઠ માગે ત્યારે તત્કાલ આપી દે છે. પણુ જેની પાસે ધન નથી તે દેવાદારની પાસેથી કડકાઇ કરીને ધન લેવાને પ્રયત્ન કરનાર શેઠ ધન મેળવી શકતા નથી. [૧૯૨] કારણ કે આમ કરનાર શેઠ કલેશ કરીને નિન દેવાદારના બે પગ પકડીને પેાતાના પગની સાથે ખાંધે છે અને પતન (=નીચે પડવા) આદિથી ધનને, પેાતાને અને દેવાદારને વિનાશ કરે છે. અર્થાત્ લેશથી મારામારી આદિ સુધી પહેાંચીને અને મૃત્યુ પામે છે. અથવા દેવાદારના પ્રપંચથી પેતાનું મૃત્યુ થાય, અથવા કટાળીને આપઘાત આદિથી દેવાદારનું મૃત્યુ થાય. બેમાંથી એકનું મૃત્યુ થતાં ધન તા ગયું જ ગણાય. પણ જે શેઠ ઉપાયથી ધન લેવામાં હોંશિયાર છે તે કાલને સહન કરે છે=ધન લેવા ઉતાવળ કરતા નથી. જેથી સર્વાંનુ રક્ષણ કરે છે. કારણ કે તે દેવાદારને કહે છે કે તારી પાસે જેમ જેમ ધન આવે તેમ તેમ થૈડું થાડુ આપતા રહેજે. આથી દેવાદાર દરેક મહિને કંઈક વધારા કરીને તેને (શેઠને) ધન આપે. અથવા તેના ઘરનું કામ કરે. જેથી થેાડા કાળમાં દેવદાર ઋગુથી મુક્ત બને. આમ થતાં પેાતાને અને દેવાદારને સાષ થાય, તથા ધન પણ મળી જાય. [૧૯૩]
उपनय माह
संतविभवेहि तुल्ला, आवण्णा સજ્જ,
धिसंघयहिँ जे उ संपन्ना ।
वहंति णिरणुग्गहं धीरा ॥ १९४ ॥
‘સંતવિમયે િ’તિ। એ વૃત્તિસંજ્ઞનાખ્યાં ‘સંપન્ના:' યુવત્તા:સદ્ઘિમવૈતુચાસ્તે ધીરાઃ સર્વ मापन्नप्रायश्चित्तं 'निरनुग्रहम्' अनुग्रहरहितं वहन्ति ॥ १९४ ॥
संघयणधितिविहीणा, असंतविभवेहिं होंति तुल्ला उ ।
णिरविक्खो जइ तेसिं, देइ ततो ते विणस्संति ॥ १९५ ॥
'संघयण'ति । ये पुनर्धृतिसंहननाभ्यां विहीनास्तेऽसद्विभवैस्तुल्याः तेषां यदि निरपेक्षः सन्निरवशेषं प्रायश्चित्तं ददाति ततस्ते विनश्यन्ति, तथाहि - ते तत्प्रायश्चित्तं निरवशेषं वोदुमशक्नुवन्तस्तपसा कृशीकृता जीवितादपगच्छेयुः, यदि वा प्रायश्चित्तभग्ना लिङ्गविवेकं कृत्वा નેયુરિતિ ॥૧॥
× અર્થાત્ દેવાદારના બે પગને પેાતાના પગની સાથે બાંધવા જેવું કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org