SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुत्वनिश्चये प्रथमोल्लासः ] આવા છે એમ વિચારીને ગુરુવંદનાદિ બંધ ન કરવું. તેમ ગતાનુતિકપણે પણ ન વવું. અર્થાત્ મધા લેાકેા જેને ગુરુ માને તેને આપણે પણ ગુરુ માનવા એમ વિચારીને ગમે તે ગુરુને વંદનાદિ ન કરવું. કારણ કે સમ્યગ્દષ્ટિ સારી રીતે પરીક્ષા કરીને (વંદનાદિ) કરનારા હાય. [૧૭૯] अथैक्याभावाद् व्यवहाराव्यवस्थितत्वमाक्षिप्तं समाधत्तेforestatus foय, ववहारो जइ वि संपयं बहुलो । યુચ્છિન્ન ||૨૮૦} મુખ્તાવરાજીયા, તદ્દ વિદુરિયા 'नियमइ'त्ति । निजमतिविकल्पित एव यद्यपि साम्प्रतं व्यवहारो बहुलो दृश्यते तथापि सूत्राचरणानुगता क्रिया नास्ति व्युच्छिन्ना, प्रत्यक्षत एव तस्या अखण्डाया अखण्डितपरम्पराચામુપમ્યમાનવત્ ॥૨૮૦ના હવે એકતા ન હોવાથી વ્યવહાર અવ્યવસ્થિત છે, એવા (ગા. ૩૧માં કરેલા) આક્ષેપનું સમાધાન કરે છે ઃ જો કે હમણાં ઘણા વ્યવહાર સ્વમતિથી કલ્પેલા જ દેખાય છે, તેા પણ સૂત્ર અને આચરણ અનુસાર ક્રિયા નાશ પામી નથી. કારણ કે અખ`ડિત પર‘પરામાં તે ક્રિયા પ્રત્યક્ષથી જ અખ`ડિત દેખાય છે. [૧૮૦] संयमविच्छेदादिकमाक्षिप्तशेषं समाधत्ते 'आगमववहारीण वि' इत्यादिना - आगमववहारीण वि, वुच्छेए संजमो ण बुच्छिन्नो । तत्तो णिज्जूढाओ, पायच्छित्तस्स વવદારા ||૮।। आगमव्यवहारिणां व्युच्छेदेऽपि संयमो न व्युच्छिन्नः, तत एव आगमात् 'निर्यूढात्' प्रकल्पव्यवहारलक्षणश्रुतात् प्रायश्चित्तस्य व्यवहारादविच्छिन्नमूलत्वेन तद्विश्वासात्ततश्चारित्रशुद्धेः, तदुक्तम्- -~‘તન્ત્ર પિ ય વચ્છિત્ત, પચવાળÄ તફઞવલ્યુમ્મિ । તત્તો ચિત્ર નિમ્મૂઢું, વજ્રન્બો ય યવહારો ? ।।’ કૃતિ ॥૮॥ હવે (ગા. ૩૨ વગેરેમાં જણાવેલ) આકી રહેલા વત માનમાં સયમને વિચ્છેદ્ર છે.” વગેરે આક્ષેપાતું નીચેની ગાથાઓથી સમાધાન કરે છે :--- આગમ વ્યવહારીઆના વિચ્છેદ થવા છતાં સયમના વિચ્છેદ નથી થયેા. કારણ કે પ્રાયશ્ચિત્તના વ્યવહાર નિશીથ અને વ્યવહાર એ શાસ્ત્રના આધારે થાય છે. નિશીથ અને વ્યવહારના આગમમાંથી ઉદ્ધાર કરવામાં આવ્યા છે. આમ વ્યવહારનું મૂલ અવિચ્છિન્ન હાવાથી વ્યવહાર ઉપર વિશ્વાસ રહે છે, અને તેનાથી ચારિત્રની શુદ્ધિ થાય છે. આ વિષે (બ્ય. ઉ ૧૦ ગા. ૩૪૫માં) કહ્યું છે કે- “સધળુય પ્રાયશ્ચિત્ત પ્રત્યાખ્યાન નામના નવમાં પૂર્વની ત્રીજી વસ્તુમાં છે. તેમાંથી જ' નિશીથ અધ્યયન, ક૯૫ (બૃહત્કલ્પ) અને વ્યવહારના ઉદ્ધાર કરવામાં આવ્યા છે.” [૧૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy