SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] t ve શુદ્ધિનું દૃષ્ટાંત કહે છે : પૂર્વે છ મહિનાના તપથી અને પરિહારતપથી શુદ્ધિ થતી હતી, હમણાં પરિહારતપ વિના નિવી આદિ તપથી પણ શુદ્ધિ થાય છે. કારણ કે હમણાં “પંચકલ્યાણક” આદિ જેટલુ` જ પ્રાયશ્ચિત્ત આપવાના વ્યવહાર છે. [૧૬૬] शोधिविषय एव पुष्करिणीदृष्टान्तमाह किह पुण एवं सोही, जह पुव्विल्लासु पच्छिमासुं वा । पुक्खरिणीसुं वत्था आणि सुज्झति तह सोही ॥१६७॥ 'किह पुण'त्ति । 'किं' केन प्रकारेण पुनरत्राधुना ' एवं ' निर्विकृतिका दिभिरपि विशोधिर्भवति ?, सूरिराह-य - यथा 'पूर्वासु' पूर्वकालभाविनीषु 'पुष्करिणीषु' अतिप्रभूतजलपरिपूर्णासु aar शुध्यन्ति स्म एवं 'पश्चिमास्वपि' अधुनातनकालभाविनीषु शुध्यन्ति तथा शोधप पूर्वमिदानीमपि भवतीति ॥ १६७॥ શુદ્ધિના વિષયમાં જ વાવડીનું દૃષ્ટાંત કહે છે: પ્રશ્ન :– હમણાં નિવી આદિ તપથી શુદ્ધિ કેવી રીતે થાય છે ? ઉત્તર ઃ- જેમ પૂર્વ પૂર્વકાળની ઘણા પાણીથી ભરેલી વાવડીઓમાં વસ્ત્રો શુદ્ધ થતાં હતાં, અને હમણાં અલ્પ પાણીવાળી વાવડીએમાં વચ્ચે શુદ્ધ થાય છે. તેમ પૂર્વાંની જેમ હમણાં પણ શુદ્ધિ थाय छे. [१९७] एवं दृष्टान्तानभिधाय दाष्टन्तिकयोजनामाह - एवं आयरिआदी : चउदसपुव्वादि आसि पुत्रं तु । जुगाणुरूवा, आयरिआ हुंति इ णायव्वा ।। १६८ ।। ' एवं 'ति । 'एवम्' अनन्तरोदितदृष्टान्तकदम्बकप्रकारेण यद्यपि पूर्वमाचार्यादयश्चतुर्दशपूर्वरादय आसीन् तथापीदानीमाचार्यादय उपलक्षणमेतत् - उपाध्यायादयश्च ' युगानुरूपाः ' दशाकल्पव्यवहारधरादयस्तपोनियमस्वाध्यायादिषू शुक्ता द्रव्यक्षेत्रकालभावोचितयतनापरायणा भवन्ति ज्ञातव्याः || १६८ || આ પ્રમાણે દષ્ટાંતા કહીને દૃષ્ટાંતાની ઘટના કરે છે: ઉપર કહેલાં દૃષ્ટાંતની જેમ પૂર્વે આચાર્યો અને ઉપાધ્યાયેા ચૌદ પૂર્વધર વગેરે (વિશિષ્ટ ગુણસ પત્ન) હતા, પણ હમણાં કાલને અનુરૂપ આચાર્યાં અને ઉપાધ્યાયે જાણવા. અર્થાત્ હમણાં જેએ દશાશ્રુતસ્કંધ બૃહત્કલ્પ, વ્યવહાર વગેરે સૂત્રેાના જાણકાર छे, तय, नियम, स्वाध्याय आहिमां रत छे, द्रव्य-क्षेत्र -अस-लावने योग्य यतनाभां તત્પર છે, તેએ આચાય કે ઉપાધ્યાય બનવાને લાયક છે. [૧૬૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy