SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] [ १३१ ક્રમને નિયમ છે. હમણાં પ્રાયઃ મંદ જ ક્ષપશમ હોય છે. એથી ખાસ આ ક્રમને નિયમ છે. આ આચાર્યોને અભિપ્રાય છે. [૧૪૭] न त्वेवमन्यथा दीक्षानिषेध इत्यत आह बीयाहाणत्थं पुण, गुरुपरतताण दिति जुग्गाणं । अभासकरं चरणं, जं अट्ठ भवा चरित्तम्मि ॥१४८॥ 'बीयाहाणत्य'ति । 'बीजाधानार्थ' मोक्षबीजविशेषसिद्धयर्थ पुनर्गुरुपरतन्त्राणां पृच्छादिना कलितयोग्यतानां 'अभ्यासकरम्' अपेर्गम्यमानत्वादभ्यासकरमपि 'चरणं' चारित्रं ददत्याचायोः । 'यत्' यस्माच्चारित्रे 'अष्टैव भवाः' चारित्रप्रतिपत्तिसहिताः संसारेऽष्टावेव भवा भवन्ति, तदुक्तमावश्यके-“अझ भवा उ चरित्ते"त्ति । अत एवाष्टमचारित्रे सिद्धेरावश्यकत्वात्प्रव्रज्याया विशिष्टबीजत्वाद्भगवता श्रीमहावीरेण हालिकाय सा दापिता, अन्यथा तद्दानं निरर्थकं स्यात् , सम्यक्त्वमात्रेणैव बीजमात्रस्य सिद्धत्वात् । कथं तर्हि गोशालकस्य चारित्रप्रतिपत्तिभवा विराधनायुक्ता दश तदयुक्ताश्चाष्टावित्यष्टादश ? इति चेत् , विराधनायुक्तेषु भवेषु तस्य द्रव्यचारित्रस्यैव सम्भवादिति वदन्ति । अन्ये त्वाहु:-"अह भवा उ चरित्ते” इत्यत्राविराधनाभवा एव ग्राह्याः, अविराधना च दीक्षाप्रतिपत्तिमारभ्यानतिचारतयाऽऽमरणपालनम् , न च वृत्तिकृताऽऽदानभवानामेव व्याख्यानात्तवष्टम्भेनैव सूत्रं व्याख्येयम् । आवश्यकचूर्णिकारेणाप्याराधनापक्षस्य समर्थितत्वादित्याहुः । वस्तुतः सामान्यवीजाधानार्थमपि दीक्षोपयुज्यत एव, एतस्या द्रव्यसम्यक्त्वादिक्रमेणासग्रहपरित्यागधार्मिकजनानुरागविहितानुष्ठानाहितक्षयोपशमज्ञानावरणविगमबोधिवृद्धयादिगुणप्राप्तिपूर्व परमदीक्षाप्राप्तिहेतुत्वस्य तत्र तत्र समर्थितत्वादिति द्रष्टव्यम् ॥१४८॥ આનાથી બીજી રીતે દીક્ષાને નિષેધ નથી, એ અંગે કહે છે: પૃછા આદિથી જેમની યોગ્યતા જાણવામાં આવી છે, અને જેઓ ગુરુને આધીન રહે છે તેવાઓને આચાર્યો વિશેષ પ્રકારના મેક્ષબીજની સિદ્ધિ માટે અભ્યાસકર પણ ચારિત્ર આપે છે. (મક્ષબીજ વિશેષ અને સામાન્ય એમ બે પ્રકારે છે. જેનાથી તુરત ભાવચારિત્રની પ્રાપ્તિ થાય તે વિશેષ મક્ષબીજ, જેનાથી દ્રવ્યસમ્યક્ત્યાદિના કમથી વિલએ ભાવચરિત્રની પ્રાપ્તિ થાય તે સામાન્ય ક્ષબીજ. જે ચારિત્રનો અભ્યાસ કરતાં કરતાં ભાવચારિત્રની પ્રાપ્તિ થાય તે અભ્યાસકર ચારિત્ર કહેવાય. મેક્ષબીજની સિદ્ધિ એટલે આત્મામાં મોક્ષબીજનું આધ્યાન કરવું–વાવવું તે. અભ્યાસકર ચારિત્રનું પાલન કરતાં કરતાં આત્મામાં વિશેષ પ્રકારના મેક્ષબીજની વાવણી થાય છે. જેથી ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે. પછી તે આત્મા તે ચારિત્ર સહિત ચારિત્રના કુલ આઠ ભો કરીને મોક્ષમાં જાય છે.) પ્રશ્ન - અભ્યાસકર પણ ચારિત્ર આપવાનું શું કારણ? ઉત્તર :- જીવને ચારિત્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy