________________
૨૨૮ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
'मज्झे 'ति । यः पुनः 'मध्ये वा' मध्यमेषु वोपरितनेषु वा संयमस्थानेषु चारित्रश्रेणि प्रतिपद्यते तस्य नियमादधस्तनं संयमस्थानं यावद् गमनं भवति, ततोऽसौ तेनान्येन वा भवग्रहणेन सर्वाणि संयमस्थानानि स्पृष्ट्वा सिध्यति । न च स्तोककाले सर्वस्थानानां षट्स्थानपतितानां बहुत्वेन स्पर्शानुपपत्तिरिति शङ्कनीयम्, प्रतिसमयमसङ्ख्ये य लोकाकाशप्रदेशप्रमाणानां षट्स्थानपतितानां संयमाध्यवसायस्थानानां स्पर्शाभ्युपगमेनानुपपत्त्यभावात् । पुनरधस्तनसंथमस्थानेभ्य उपरितनसंयमस्थानारोहणलक्षणा वृद्धिः साऽन्तर्मुहूर्त्तमात्रा भवति, या चोपरितनसंयमस्थानेभ्यो ऽवस्त न संयमस्थानेष्ववरोहणरूपा हानिः सापि ' तथैव' अन्तर्मुहूर्त्तमात्रैव द्वे अयेते कल्पभाष्यगाथे ॥ १४४ ॥
या
જ્ઞાતવ્યા,
(હવે ક્યા સયમસ્થાનામાં સંયમશ્રેણિ સ્વીકારવાથી શુ ફળ મળે ઇત્યાદિ જણાવે છે:-) આ સયમશ્રણિને કઈ જીવ નીચેના (=જધન્ય) સયમસ્થાનામાં સ્વીકારે છે, અર્થાત્ જઘન્ય સંયમસ્થાનામાં રહ્યો હાય ત્યારે સ્વીકારે છે. કેાઇ જીન્ન મધ્યમ સયમસ્થાનામાં સ્વીકારે છે, કોઈ જીવ ઉપરના (=ઉત્કૃષ્ટ) સ`ચમસ્થાનામાં સ્વીકારે છે. જે જીવ નીચેના સચમસ્થાનેમાં સ*ચમશ્રણ સ્વીકારે છે તે નિયમા તે જ ભવમાં મેક્ષ પામે છે. જેમ કે ભરત ચક્રવતી. [૧૪૩]
જે મધ્યમ કે ઉપરના સયમસ્થાનામાં સંચમણિ સ્વીકારે છે, તે નિયમા નીચેના સચમસ્થાન સુધી જાય છે. ત્યાર ખાદ્ય એ જીવ તે જ ભવમાં કે અન્ય ભવમાં સ સચમસ્થાનાને સ્પશીને મેક્ષ પામે છે.
પ્રશ્ન : સયમસ્થાના ષસ્થાન પતિત હાવાથી ઘણાં છે, તે એ બધાં સયમસ્થાનાને થાડા કાળમાં શી રીતે સ્પર્શી શકે ? ઉત્તર ઃ- પ્રતિસમય અસંખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણ ષસ્થાન પતિત સચમનાં અધ્યવસાયસ્થાનાના સ્પર્શ થઈ શકતા હોવાથી થાડા કાળમાં સ્પર્શ થવામાં કાઈ વાંધા નથી.
નીચેનાં સયમસ્થાનાથી ઉપરનાં સયમસ્થાનામાં ચઢવા રૂપ વૃદ્ધિ અંતર્મુહૂત સુધી થાય છે, અને ઉપરનાં સયમસ્થાનેથી નીચેનાં સયમસ્થાનામાં ઉતરવા રૂપ હાનિ પણુ અંતર્મુહૂત સુધી થાય છે. આ (૧૪૩-૧૪૪) બંને ગાથાઓ બૃહત્કપભા (૪૫૧૩-૪૫૧૪)ની છે. [૧૪૪]
थोवाऽसंखगुणाई, पडिलोमकमेण संखेवेणं,
एसा
‘थोत्र’त्ति । स्तोकान्यसङ्ख्यातगुणानि च 'प्रतिलोम क्रमेण' पश्चानुपूर्व्या 'स्थानानि' संयमस्थानानि भवन्ति । तथाहि — सर्व स्तोकान्यनन्तगुणवृद्धानि स्थानानि कण्डकमात्रत्वात्तेषाम्,
१ " षट्स्थानपतितानाम्" इति पाठ एक एव पुस्तके लभ्यते ।
Jain Education International
हुँति ठाणाई |
संजम सेठी परूवणया ॥ १४५ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org