________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अथिरो अ होइ भावो, सहकारिवसेण ण पुण तं हणइ ।
जलणा जायइ उहं, वज्ज ण उ चयइ तत्तं पि ॥१२७॥ __ 'अथिरो अत्ति । अस्थिरश्च भावो भवति कदाचित् सहकारिणां-संज्वलनमायाजाड्यादिलक्षणानां निमित्तानां वशेन, न पुनः 'तं' योगस्थिरतालक्षणं चारित्रं हन्ति । दृष्टान्तमाह'ज्वलनात्' अग्नेर्जायते उष्णं वनं न तु त्यजति 'तत्त्वं' वज्रत्वमपि, तद्वच्चारित्रमपि तथाविधसहकारिवशाद्विकारित्वलक्षणमस्थैर्यमुपाददानमपि दृढप्रतिज्ञत्वलक्षणं स्थैर्य न परित्यजतीચર્થઃ | ૨૨૭ |
પ્રશ્ન:- હમણાંને સાધુઓમાં વકતા અને જડતા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. આથી સરળતા પણું ન રહી. વકતા રૂપ માયા હેવાથી અને અજ્ઞાનતા રૂપ જડતા હેવાથી સરળતા ન ઘટી શકે.
' ઉત્તર :- વક્રતા અને જડતા હોવા છતાં ગીતાથની આધીનતા અને વ્રતપાલનના ભાવની દૃઢતા હોવાથી ચારિત્રમાં હાનિ આવતી નથી. કારણ કે સંજવલનમાયા રૂપ વક્રતા અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થયેલ જડતા સંયમની વિરોધી નથી.' અનંતાનુબંધી માયા રૂપ વક્રતા અને મિથ્યાત્વના ઉદયથી થયેલ જડતાને ગીતાર્થની અધીનતાથી જ નાશ થઈ જાય છે. કારણ કે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે (પંચા. ૧૭ ગા. ૪૫-૪૬માં) કહ્યું છે કે-૧૨૫] વક જડ્રેને પણ ભરતક્ષેત્રમાં ચારિત્ર હોય એમ જિનેશ્વરેએ કહ્યું છે. કારણ કે સ્વીકારેલા તેના જ પાલનને શુદ્ધભાવ ( સ્વીકારેલા વ્રતોનું કેઈપણ રીતે પાલન કરવું એ શુદ્ધભાવ) સ્થિર હોય છે. સ્થિરતા જ ચારિત્રનું અંગ છે. [૧૨૬] ક્યારેક સંજવલનમાયા, જડતા આદિ નિમિત્તોથી અસ્થિર ભાવ થાય છે. પણ તે (પૂર્વોક્ત) લેગ સ્થિરતા રૂ૫ ચારિત્રને (=સ્વીકારેલા વ્રતનું કઈ પણ રીતે પાલન કરવું એવા શુદ્ધભાવનો) ઘાત કરતું નથી. જેમ કે વજી અગ્નિથી ઉષ્ણ થાય છે. ઉષ્ણુ બનવા છતાં તે વાપણાને છોડતું નથી. (અર્થાત્ ઉષ્ણુતા વજપણને ઘાત કરી શકતી નથી.) એ પ્રમાણે ચારિત્ર પણ તેવા પ્રકારના સહકારી કારણેથી વિકાર (=અતિચાર) રૂ૫ અસ્થિરતાને પામતું હોવા છતાં પ્રતિજ્ઞામાં દઢ રહેવા રૂપ સ્થિરતાને છોડતું નથી.
(ભાવાર્થ – મારે કઈ પણ રીતે વ્રતનું પાલન કરવું છે, એ એક શુદ્ધભાવ સદા રહે છે. વચ્ચે વચ્ચે બીજા અતિચાર રૂપ અસ્થિરભાવો થયા કરે છે. પણ તે ભાવે મૂળ શુદ્ધભાવને ઘાત કરતા નથી.) [૧૧૭] " ક આગળ-પાછળના વર્ણનના ભાવને લક્ષમાં લઈને ટીકાના પ્રતિજ્ઞાતજિanagiri એ શબ્દનો સ્વીકારેલા વ્રતના પાલન” એ અર્થ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org