SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते स्थानां कृतकर्म न कर्त्तव्यमिति भवद्भिरभिहितम् । तत्र पार्श्वस्थादीनां लक्षणं कचिदग्रपिण्डभोजित्वादिस्वल्पदोषरूपं क्वचिच्च स्त्रीसेवादिमहादोषरूपमावश्यकादिशास्त्रेष्वभिधीयते । तदत्र वयं तत्त्वं न जानीमहे कस्य कर्त्तव्यं कस्य वा न ? इत्याशङ्कायां विषय विभागमुपदर्शयति- ११६.] संनिरापदे, अणाणुतावी य होइ अवरद्धे । उत्तरगुणपड सेवी, आलंबणवज्जिओ वज्जो ॥११३॥ 'किन्न'ति । इह यो मूलगुणप्रतिसेवी स नियमादचारित्रीति कृत्वा स्फुटमेवावन्दनीय इति न तद्विचारणा । परं य उत्तरगुणविषयैर्बहुभिरपराधपदैः सङ्कीर्णः - शबलीकृतचारित्रः, अपरं च 'अपराधे' अशुद्धाहारग्रहणादावपराधे कृते 'अननुतापी' हा दुष्ठु कृतमित्यादि पश्चात्तापं यो न करोति, निःशङ्को निर्दयश्च प्रवर्त्तत इत्यर्थः एवंविध उत्तरगुणप्रतिसेवी, यश्च आलम्बनेन - ज्ञानदर्शनचारित्ररूपविशुद्धकारणेन वर्जितः कारणमन्तरेण प्रतिसेवत इत्यर्थः, सः 'वयः' वर्जनीयः कृतिकर्मकरणे ॥ ११३ ॥ પ્રશ્નઃ-પાસથાઓને વંદન ન કરવું' એમ આપે કહ્યું, પાસસ્થાનાં લક્ષણા ભિન્ન ભિન્ન કહેવામાં આવે છે. કયાંક અપિડ ભેાજન આઢિ અલ્પ દોષરૂપ લક્ષણ અને કયાંક *સેવન આદિ મહાદોષરૂપ લક્ષણ આવશ્યક આદિ શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે. આથી અહી અમને ખબર પડતી નથી કે કયા પાસસ્થાને વંદન કરવું અને કયા પાસસ્થાને વંદન ન કરવું? ઉત્તરઃ-ગ્રંથકાર મહર્ષિ આના વિષય વિભાગ નીચેની ગાથાઓમાં મતાવે છેઃ અહીં મૂલગુણ પ્રતિસેવી નિયમા અચારિત્રી હોવાથી સ્પષ્ટ અવંદનીય છે. આથી તેની કઈ વિચારણા કરવાની નથી. પણ જેનું ચારિત્ર ઉત્તરગુણ સંબધી ઘણા અપરાધ સ્થાનાથી સંકીણુ મની ગયું હાય, જે અશુદ્ધ આહાર ગ્રહણ આદિ દોષા સેવીને पश्चात्ताप उरतो नथी, निःशङ भने निर्दयपणे दोषो सेवे छे, आसमन विना=ज्ञानદર્શન-ચારિત્રરૂપ વિશુદ્ધ કારણ વિના દોષો સેવે છે, આવા પ્રકારના ઉત્તરગુણુ પ્રતિસેવી पासत्थे। अवहनीय छे. [११३ ] शिष्यः प्राह - नन्वेवमर्थादापन्नम् - आलम्बनसहित उत्तरगुणप्रतिसेव्यपि वन्दनीयः ?, सूरिराह न केवलमुत्तरगुणप्रतिसेवी मूलगुणप्रति सेध्यव्यालम्बनसहितः पूज्यः । कथम् ? इति चेदुच्यते Jain Education International हिद्वाणठियो वी, पावयणिगणयद्वार अधरे उ । कडजोगि जं निसेवइ, आदिणियंठु व्व सो पुज्जो ॥११४॥ 'हिट्ट'त्ति । अधस्तनेषु - जघन्यसंयमस्थानेषु स्थितोऽपि मूलगुणप्रतिसेव्यपीति भावः, 'कृतयोगी' गीतार्थः प्रावचनिकस्य - आचार्यस्य गणस्य च गच्छस्यानुग्रहार्थ - 'अधरे' आत्यन्तिके For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy