SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः]] कीटिका नागच्छेयुरिति भावः, ततः सर्वतः कण्टिकाभिस्तं वेष्टयित्वा सकपाटे-कपाटपिधानः युक्तेऽनाबाधे प्रदेशे स्थापयित्वा त्रिसन्ध्यमीक्षमाणः सम्यक् पालयति ॥१०६।। પછી શું થયું તે જણાવે છે : એક પુરુષે કીડીઓ ન આવે એટલા માટે ઘડાની નીચે ક્ષાર લીપી દો અને ઘડાને કટિકા નામની વનસ્પતિથી ચારે બાજુ વીંટી લીધે. કેઈ સાકર કાઢી ન લે એટલા માટે કમાડથી બંધ કરેલા સ્થાનમાં ઘડાને મૂકી દીધો. પછી દરરોજ ત્રણ વખત તેનું નિરીક્ષણ કરે છે. આ રીતે ઘડાનું બરાબર રક્ષણ કરે છે. [૧૬] द्वितीयः पुनः किं कृतवान् ? इत्याह मुदं अविद्दवंती-हि कीडिआहिं सचालणी चेव । जज्जरिओ कालेणं, पमायकुडए निवे दंडो ॥१०७॥ 'मुद्दति । द्वितीयः पुरुपस्तं घटं कीटिकानगरस्यादूरे स्थापयित्वा मध्ये मध्ये नावलोकते, ततः शर्करागन्धाघ्राणतः समा याताभिः कीटिकाभिमुद्रामविद्रवन्तीभिः स घटोऽधस्तात्कालेन जर्जरीकृतः शर्करा सर्वापि भक्षिता । अन्यदा राज्ञा तौ पुरुषो घटं याचितौ, ततो द्वाभ्यामायानीय दर्शितयोर्घटयोः ‘पमायकुडए'त्ति येन कुटरक्षणाप्रमादः कृतस्तस्य नृपेण दण्डः कृतः । उपलक्षणमिदं तेन यस्तं सम्यक् पालितवान् तस्य विपुला पूजा विदधे । एष दृष्टान्तः, अयमर्थोपनयः-राजस्थानीया गुरवः, पुरुषस्थानीयाः साधवः, शर्करास्थानीयं चारित्रं, घटस्थानीय आत्मा, मुद्रास्थानीय रजोहरणं, कीटिकास्थानीयान्यपराधपदानि, दण्डस्थानीय' दुर्गतिप्राप्तिः, पूजास्थानीया स्वर्गादिसुखपरम्पराप्राप्तिः ।।१०७॥ બીજાએ શું કર્યું તે જણાવે છે : બીજા પુરુષે ઘડાને કીડીના નગરાની પાસે રાખ્યો. પછી તેનું નિરીક્ષણ પણ ન કર્યા. તેથી સાકરની ગંધથી આવેલી કીડીઓ એ ઘડાની મુદ્રાને કશું ન કર્યુ=મુદ્રા તે પ્રમાણે જ રહેવા દીધી, પણ કાલે કરીને ઘડાના નીચેના ભાગમાં કાણું પાડી નાખ્યાં. પછી કીડીઓ બધી સાકર ખાઈ ગઈ. એક વાર રાજાએ તે બે પુરુષો પાસે ઘડાની માગણી કરી. બંનેએ પોતાને સોંપેલો ઘડો લાવીને રાજાને બતાવ્યો. જેણે ઘડાના રક્ષણમાં પ્રમાદ કર્યો તેને રાજાએ દંડ કર્યો જેણે ઘડાનું બરોબર રક્ષણ કર્યું તેની ઘણું પૂજા કરીeતેનું સત્કાર સન્માન કર્યું. આ દૃષ્ટાંતને ઉપનય આ પ્રમાણે છે – રાજાના સ્થાને ગુરુઓ છે. પુરુષના સ્થાને સાધુઓ છે. સાકરના સ્થાને ચારિત્ર છે. ઘડાના સ્થાને આત્મા છે. મુદ્રાના સ્થાને રહરણ છે. કીડીના સ્થાને અપરાધ સ્થાને છે. દંડના સ્થાને દુર્ગતિ પ્રાપ્તિ છે. પૂજાના સ્થાને સ્વર્ગાદિ સુખે અને પરંપરાએ મુક્તિ છે. [૧૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy