________________
૨૦૦ ]
स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते श्रेणिबाह्यत्वं 'विभज्य' पृथक्कृत्य साक्षाद्विशेषप्रदर्शनपूर्व 'तत्र' कल्प एव 'उपरि' अव्यवहितो. त्तरग्रन्थ एव ॥१०४।। ઉક્ત પ્રશ્નનું સમાધાન
ઉક્ત પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે – ક૯૫ભાગમાં પાસાદિને વ્યવહારથી= અધિક સંભાવનાની અપેક્ષાએ શ્રેણિબા કહેલ છે. અર્થાત્ મોટા ભાગના પાસસ્થા વગેરે શ્રેણિબાહ્ય છે, પણ બધા જ તેવા નથી. આ વાત ક૯૫ભાગમાં જ ત્યાર પછીની જ ગાથામાં શ્રેણિબાહ્ય અંગે વિશેષ વિચારણા કરીને સાક્ષાત્ કહી છે વિશેષતા બતાવવા પૂર્વક કહી છે. [૧૦૪] તથrદ –
लिंगेण णिग्गओ जो, पागडलिंग धरेइ जो समणो ।
किह होइ णिग्गउ त्ति य, दिटुंतो सक्करकुडेहिं ॥१०५।। "लिंगेण'त्ति । 'लिङ्गेन' रजोहरणादिना यो मुक्तः स संयमश्रेण्या निर्गतः प्रतीयते । यस्तु श्रमणः प्रकटमेव लिङ्गं धारयति स कथं 'निर्गतः' श्रेणिबाह्यो भवति ? श्रमणलिङ्गस्योपलभ्यमानत्वान्न भवतीति भावः । अत्र सूरिराह-दृष्टान्तः शर्कराकुटाभ्यामत्र क्रियते---"जहा कस्सइ रन्नो दो घडया सकराभरिआ, ते अन्नया मुदं दाऊण दोण्हं पुरिसाण समप्पिआ भणिआ य जहा सारक्खह जया मग्गिज्जइ तया दिज्जह" ॥१०५।। ક૫ભાષ્યની તે ગાથા* આ પ્રમાણે છે
જેણે રજોહરણ આદિ સાધુવેષને ત્યાગ કર્યો છે, તે સંયમ શ્રેણિમાંથી નીકળી ગયો છે એ સમજી શકાય છે. પણ જેની પાસે સાધુવેષ છે, તે સંયમ શ્રેણિમાંથી નીકળી ગયો છે એ કેમ બને ? અર્થાત્ સાધુવેષ હોવાથી તે શ્રેણિબાહ્યા નથી. અહીં આચાર્ય કહે છે કે-આ વિષે સાકરના બે ઘડાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે-કે રાજાએ સાકરથી ભરેલા બે ઘડી મુદ્રા આપીને=બરોબર બંધ કરીને જુદા જુદા બે પુરુષને આપ્યા, અને કહ્યું કે તમે આને સંભાળીને રાખો, જ્યારે માગવામાં આવે ત્યારે આપજે. [૧૦૫). તતઃ વિનમૂત ? ફુસ્યાZ–
दाउं अहे उ खारं, सव्वत्तो कंटिआहि वेढित्ता ।
सकवाडमणाबाधे, पालेइ . तिसंझमिक्खंतो ॥१०६।। 'दा'ति । तयोरेकः पुरुषरतं राज्ञा समर्पित घट गृहीत्वा तस्याधः क्षारं दत्त्वा यथा x અહીં ૧૦૫ થી ૧૨૦ સુધીની ગાથાઓ બ. ક.માં ક્રમશઃ ૪૫૧૬ થી ૪૫૩૧ સુધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org