SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [८९ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] संप्रयुक्तं सत् शकटं यथा भारवहनक्षम भवति तथा साधुरपि मूलगुणैरुत्तरगुणैश्च संप्रयुक्तः सन्नष्टादशशीलाङ्गसहस्रभारवहनक्षमो भवति, विशिष्टविशिष्टतरोत्तरसंयमाध्यवसायस्थानपथे च सुखं प्रवर्तते । अथ शकटस्य मूलाङ्गानामेकमपि मूलाङ्गं भग्नं भवति तदा न भारवहनक्षम नापि मार्गे प्रवर्तते । उत्तराङ्गैस्तु कैश्चिद्विनापि शकटं कियत्कालं भारवहनक्षमं भवति प्रवहति च मार्गे, कालेन पुनर्गच्छताऽन्यान्यपरिशटनादयोग्यमेतदुपजायते । एवमिहापि मूलगुणानामेकस्मिन्नपि मूलगुणे हते न साधूनामष्टादशशीलाङ्गसहस्रभारवहनक्षमता, नापि संयमश्रेणिपथे प्रवहनम् । उत्तरगुणैस्तु कैश्चित् प्रतिसेवितैरपि भवात कियन्तं कालं चरणभारवहनक्षमता संयमश्रेणिपथे प्रवर्तन च, कालेन पुनर्गच्छता तत्रान्यान्यगुणप्रतिसेवनातः समस्तचारित्रभ्रंशः । ततः शकटदृष्टान्तादेतदुपपद्यते-मूलगुणानामेकस्यापि मूलगुणस्य नाशे तत्कालं चारित्रभ्रंश उत्तरगुणनाशे कालक्रमेणेति । इतश्चतदेवं मण्डपसर्षपादिदृष्टान्तात् , तथाहि-एरण्डादिमण्डपे यद्येको द्वौ बहवो वा सर्षपा उपलक्षणमेतत् तिलतण्डुलादयो वा प्रक्षिप्यन्ते तथापि न स मण्डपो भङ्गमापद्यते, अतिप्रभूतैस्त्वाढकादिसङ्खयाकैर्भज्यते । अथ तत्र महती शिला प्रक्षिप्यते तदा तयैकयापि तत्क्षणादेव वंसमुपयाति । एवं चारित्रमण्डपोऽप्येकद्विव्यादिभिरुत्तरगुणैरतिचर्यमाणैर्न भङ्गमुपयाति, बहुभिस्तु कालक्रमेणातिचर्यमाणैभज्यते । शिलाकल्पेन पुनरेकस्यापि मूलगुणस्यातिचारेण तत्कालं भ्रंशमुपगच्छतीति । तदेवं यस्मान्मूलगुणातिचारेण क्षिप्रमुत्तरगुणातिचारेण च कालेन चारित्रभ्रंशो भवति तस्मान्मे मूलगुणा उत्तरगुणाश्च निरतिचाराः स्युरिति षट्कायरक्षार्थ सम्यक् प्रयतितव्यम् । षट्कायरक्षणे हि मूलगुणा उत्तरगुणाश्च शुद्धा भवन्ति । तेषु च द्वयेष्वपि शुद्धेषु, अत्र गाथायामेकवचनं प्राकृतत्वात् , प्राकृते हि वचनव्यत्ययोऽपि भवतीति, 'चरणशुद्धिः' चारित्रशुद्धिः ।। ९३ ।।। પ્રશ્ન: મૂલગુણના અતિચારોથી કે ઉત્તરગુણેના અતિચારોથી ચારિત્રઘાત થાય તો તેમાં કોઈ વિશેષતા છે કે નહિ? ઉત્તર- છે. તે વિશેષતા આ પ્રમાણે છે : મૂલગુણમાં મશક અને ગાડાનું દૃષ્ટાંત છે. એમાં ઉત્તરગુણે પણ બતાવવાની જરૂર છે. ઉત્તરગુણમાં મંડપ, સરસવ અને શીલા વગેરેનું દૃષ્ટાંત છે. આમાં પણ મૂલગુણે બતાવવાની જરૂર છે. આને ભાવાર્થ એ છે કે-એક પણ મૂલગુણના અતિચારથી તુરત જ ચારિત્રઘાત થાય છે, અને ઉત્તરગુણના અતિચારથી કાલાંતરે ચારિત્રઘાત થાય છે. આમાં મશકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :- પાંચ મુખવાળી એક મશક પાણીથી ભરેલી છે. તે મશકના પાંચ મુખમાંથી કોઈ પણ એક મુખ ખેલવામાં આવે તો તુરત તેમાંથી બધું પાણી નીકળી જાય. તેના પાંચ મુખ બંધ હોય, પણ તેમાં કાણું હોય તે કાણામાંથી પાણી નીકળવા લાગે. કાણામાંથી પાણી નીકળવા છતાં મશક તુરત ખાલી ન થાય, લાંબા કાળે ખાલી થાય. એ પ્રમાણે પાંચ મહાવ્રતમાંથી એક પણ મહાવ્રતમાં અતિચાર લાગે તે તુરત સઘળા ચારિત્રને ઘાત થાય છે કારણ કે- એક गु. १२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy