SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મુનિએ પહેલાં વચનક્ષમાદિમાં રહેલા હોય છે. પછી ધર્મ ક્ષમાદિમાં રહેલા હોય છે. વચનક્ષમાદિમાં રહેલા કરતાં + ધર્મક્ષમાદિમાં રહેલા મુનિઓને વ્યવહાર ભિન્ન જ હોય છે. મુનિઓને પ્રારંભમાં વચનક્ષમારિ ધર્મ હોય છે. પછી ધર્મક્ષમાદિ ધર્મ હોય છે. આ બંનેમાં ભેદ છે. બંનેના હેતુ અને ફલમાં ભેદ છે. ધર્મ ક્ષમાદિનો હેતુ અભ્યાસ छ. क्यनक्षमाहिना हेतु मल्यासन। ममा ( =नियन) छ. क्यनक्षमाहि ॥ અલ્પનિર્જરા છે. ધર્મક્ષમાદિનું ફળ બહુનિર્જરા છે. આ વિષયને રત્ન પારખવાની દૃષ્ટિથી સમજી શકાય છે. બાળક પણ રનને જુએ છે અને રત્નને પારખવામાં કુશળ ઝવેરી પણ રત્નને જુએ છે. આમ છતાં બંનેની દૃષ્ટિમાં ભેદ હોય છે. બાળક માત્ર તેના બાહ્ય રંગ આદિ ઉપર દૃષ્ટિ કરે છે. જ્યારે કુશળ ઝવેરી રત્નની રેખા-ઉપરેખા આદિ જોઈને તેની કિંમત આંકે છે. તે પ્રમાણે પ્રસ્તુતમાં પ્રથમના ભિક્ષા અટનાદિ વ્યવહારની અપેક્ષાએ ઉત્તમ દૃષ્ટિને પામેલાના પ્રથમ પછીના ભિક્ષાટનાદિ વ્યવહાર પણ ભિન્ન જ હોય છે. [૫૬] उक्तार्थे सम्मतिमाह इत्तो पण्णत्तीए, ववहारे सव्यओ मलच्चाया। संवच्छराउ उड्डं, भणि सुक्काभिजाइत्तं ॥५७॥ 'इत्तो'त्ति । 'इतः' उत्तरोत्तरव्यवहारस्य विशुद्धत्वात् 'प्रज्ञप्तौ' व्याख्याप्रशप्तौ 'व्यवहारे' चारित्र. क्रियालक्षणे 'सर्वतः' सर्वप्रकारेण मलस्य-खेदादिदोषलक्षणस्यातिचारलक्षणस्य वा त्यागात् 'संवत्स रादूर्ध्व' वर्षपर्यायानन्तरं 'शुक्लाभिजात्यत्वं' सुखासिकारूपानुत्तरोपपातिकदेवतेजोलेश्याव्यतिक्रमानन्तरस्याभिन्नवृत्तामत्सरिकृतज्ञसदारम्भिहितानुबन्धित्वलक्षणस्य निरतिचारचरणलक्षणस्य वा शुक्लत्वस्य प्राप्तेरनन्तरं परमशुक्लत्वं भणितम् , तथा च तदालाप:----"जे इमे भंते ! अज्जत्ताए समणा णिग्गंथा विहरन्ति एते णं कस्स तेउलेस्सं वीतिवयंति ? गोयमा ! मासपरिआए समणे णिग्गंथे वाणमंतराणं देवाणं तेउलेस्सं वीतिवयति, दुमासपरिआए समणे जिग्गंथे असुरिंदवज्जिआणं भवणवासीणं तेउलेस्सं वीतिवयति, एवं एतेणं अमिलावणं तिमासपरिआए असुरकुमाराणं देवाणं चउमासपरिआए गहगणणखत्ततारारूवाणं जोइसिआणं देवाणं पंचमासपरिआए चंदिमसूरिआणं जोइसिआणं जोइसराईणं छम्मासपरिआए मोहम्मीसागाणं देवाणं सत्तमासपरिआए सणंकुमारमाहिंदाणं देवाणं अहमासपरिआए बंभलोअलंतगाणं देवाणं णवमासपरिआए महामुक्कसहस्साराणं देवाणं दसमासपरिआए आणायवाणयआरणअच्चुआणं देवाणं एक्कारसमासपरिआए गेवेज्जगाणं देवाणं बारसमासपरिआए समणे णिग्गंथे अणुत्तरोवबाइआणं देवाणं तेउलेस्सं वीतिवतति, तेण पर सक्के सुक्काभिजातिए भवित्ता ततो पच्छा सिज्झइ ज. अंतं करेइ"त्ति । एतच्चोत्तरोत्तरव्यवहारविशुद्धावेव युज्यते, पर्यायवृद्धहेतोरुपदेशात् । नियमश्चाय श्रमणविशेषापेक्षयैव, अन्यथा कस्यचिदल्पेनापि कालेन शुक्लत्वोपपत्तेः, कस्यचिच्च मद मपि कालेन तदनुपपत्तेरिति वृत्तौ व्यक्तम् । + ક્ષમાના પાંચ ભેદનું વર્ણન બીજા પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy