________________
૮૩૨
(૧) પંચમહાભૂતથી ભિન્ન કેઈ આત્મા છે જ નહીં.
તથા અનુત્પન્ન અવિનશ્વર અને એક સ્થિરતાના સ્વભાવવાળો.
આમા નિત્ય નથી, (૩) આત્મા નિષ્ક્રિય છે, તેથી કોઈ પ્રકારના કર્મને કર્તા નથી.
તે જ રીતે આત્મા કર્મના ફળને ભેગવવાવાળે પણ નથી. માટે ભક્તા પણ નથી. ) અને કર્મ વગેરે કાંઈ બાંધતો પણ નથી તેથી મેક્ષ વગેરે કાંઈજ નથી. છે અને જ્યારે મેક્ષ જ નથી. તે તેની પ્રાપ્તિને રસ્તે ઉપાય-કે સાધન કાંઈ જ ન હોય.
આ રીતની વિચારધારા નાસ્તિભાવની માન્યતામાં મિથ્યાત્વના ૬ સ્થાન છે. આ છઃ પ્રકારની વિચારધારાવાળે વ્યક્તિ મિથ્યાત્વી કહેવાશે.
પાશ્ચાત્ય દેશોમાં આજે પણ એક એવો વિચારક પક્ષ ચાલી રહ્યો છે. જે પોતાની જાતને અજ્ઞાનવાદી Agnostic કહે છે. તેઓ અજ્ઞાની છે. એમાં જ તેમને આનંદ છે. અને જગતમાં આત્મા-પુણ્ય–પાપ–સ્વર્ગ –નરક-મેક્ષ–પરમેશ્વર જેવાં કાંઈ પણ ત નથી એવી તેમની માન્યતા છે. તેથી તેઓ ખુશ છે. ચાર્વાક– [નાસ્તિક] મતવાદી વિચારધારા તે સંસારમાં લાખોની પાસે જન્મજાત છે. કેવલ કાંઈ પણ છે જ નહી? કેઈ અદ્રશ્ય પદાર્થની સતા અસ્તિત્વ માનવું જ નહીં પદ માન્યતા અને જે છે એને વિપરીત રૂપે માનવું આ મિથ્યાત્વ અવશ્ય ત્યાજ્ય છે. વિચારધારાને હકારાત્મક બનાવો POSITIVE બનાવો અને પછી આત્મા આદિ બધા પદાર્થો ને તર્ક સહિત, યુકિત-યુકત અભ્યાસ કરે. બધાનું સાચું સ્વરૂપ જણાશે “અન્ના નું મમ” અજ્ઞાન એ જ મહા . ભયંકર પાપ છે મિથ્યાત્વનું મૂળ અજ્ઞાન છે. તેથી સમ્યકજ્ઞાનની પ્રાપ્તિને પ્રયત્ન કરવો જોઈએ. કમબંધને હેતુ મિથ્યાત્વ - मिथ्यादर्शनाऽविरतिप्रमाद-कषाय-योगा-बन्ध हेतवः ।।९।।
તત્ત્વાર્થના આ સૂત્રમાં કર્મબંધના જે પાંચ કારણ બતાવ્યા છે. એમાં મિથ્યાત્વ સર્વ પ્રથમ કર્મબંધનું કારણ છે. તેથી નિગાદની અવ્યક્ત અવસ્થામાં પડેલા અનન્ત જીવોને પણ ભયંકર કર્મને બંધ મિથ્યાત્વ હેતુના કારણે સતત થાય છે. મિથ્યાત્વની હાજરીમાં કર્મોની સ્થિતિ પણ ઘણી લાંબી લાંબી બંધાય છે અને આજે એજ મિથ્યા--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org