________________
૮૩૧
૮૩૧
જીવાદિ મુખ્ય નવતત્ત્વ :| | | | | | જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મેક્ષ ૧૪ ૧૪ ૪૨ ૮૨ ૪ર પ૭ ૧૨ ૪ ૯
અજીવના ભેદ
૩
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય
ઉપરોક્ત ચાર્ટમાં બતાવેલ સંક્ષેપથી જગતના મુળભૂત બધા પદાર્થો નવ તત્ત્વોની સંખ્યામાં સમાવેશ કરેલ છે. એનું વિસ્તારથી વિવેચન કર્યું નથી. જે નવ તત્ત્વનું સ્વતંત્રપણે વિવેચન કરવામાં આવે તે એક બીજી પુસ્તકનું નિર્માણ થઈ જાય ચાર પ્રકરણમાં બીજું પ્રકરણ નવતત્વની પુસ્તક સુલભ છે. જિજ્ઞાસુ વગે તેને મેળવીને અવશ્ય અભ્યાસ કરી લેવો.
અહીં મિથ્યાત્વ સંબંધી વિષય છે. તેથી એક દષ્ટિકોણથી વિચાર વિમર્શ કરીશું, વિશેષ જિજ્ઞાસુઓએ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાને લખેલ ગ્રંથ અધ્યાત્મસારમાં લખેલ મિથ્યાત્વ ત્યાગ, અને સમ્યકૂવાધિકારનું વિવેચન જરૂરથી વાંચી લેવું, એ જ પ્રમાણે મુનિ સુંદર સૂરિ વિરચીત અધ્યાત્મ કપકુમ ગ્રંથમાં પણ મિથ્યાત્વ ત્યાગ અધિકારનું સુંદર વિવેચન છે. એ પણ વાંચી લેવું. એ જ પ્રમાણે અનેક ગ્રંથોમાં શાસ્ત્રમાં સુંદર વિવેચન છે. કહેવાનો અર્થ એ છે કે આતમા–મોક્ષ વગેરેના અસ્તિત્વનું અને સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત - કરવું જોઈએ, વિપરીત અને વિકૃતજ્ઞાન મિથ્યાત્વને ઉત્પન્ન કરશે. - મિથ્યાત્વની વૃદ્ધિ કરશે. સમ્યક્ત્વથી દૂર રાખશે. એવા મિથ્યાત્વને જન્મ આપવાવાળી છ પ્રકારની વૃત્તિ બતાવી છે. તેને વિપ્રતિપત્તિઓ કહેવામાં આવે છે. નીચે પ્રમાણે છે.
नास्ति नित्यो न कर्ता च न मोक्तात्मा न निवृत्तः । तदुपायश्च नेत्याहुमिथ्यात्वस्य पदानि षट् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org