________________
૮૨૯
जो देवणवि देवा, जे देवा पंजलि नमसंति । तं देव - देव महिअं सिरसा वंदे महावीरम् ॥ સિધ્ધસ્તવ સૂત્ર (સિદ્ધાણું—બુદ્ધાણુ) ના આશ્લેાકમાં સ્પષ્ટ કહ્યું છે કે જે દેવાનાં પણ પૂજ્ય દેવ છે, અને જેને દેવતાઓ પણ અંજિલ બધ્ધ હાથ જોડીને નમસ્કાર કરે છે અને જે દેવતાઓના પણ સ્વામિ ઇન્દ્રઆદિથી પુજાએલ છે. એવા દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ને મસ્તક ઝુકાવીને હું વંદન કરૂ છું. નમસ્કાર કરું છું હવે કેવા દેવને પૂજવા જોઈએ તે કહે છે.
सर्वज्ञो जितरागादि दोषस्त्रैलोक्य पूजितः । यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वरः || ध्यातव्योऽयमुपास्योऽयमयं शरणभिष्यताम् । अस्यैव प्रतिपत्तव्यं शासनं चेतनाऽस्ति चेत् ॥
જે સજ્ઞ કેવળજ્ઞાની છે, ચરાચર અનન્ત બ્રહ્માંડ અને લે અલેાકના સર્વ ભાવને જાણવા વાળા છે. રાગ-દ્વેષ વગેરે દોષોને જેણે જીતી લીધા છે અને જેએ જિન જિનેશ્વર-વીતરાગ બની ચૂક્યા છે. હવે જેની પાસે અથવા સાથે રાગનું પ્રતિક સાધન શ્રી વગેરે નથી. અને દ્વેષનુ પ્રતિક શસ્ર આદિ નથી. જેમના બાહ્ય-અભ્યંતરદ્રવ્ય-- ભાવ ઉભયરૂપથી રાગ-દ્વેષના સવથા સંસર્ગ નથી. એવા વીતરાગ જે શૈલેાક્ય પૂજિત છે. ત્રણે લોકને વિષે જે પૂજનીય છે. તથા પદાર્થનું જગતનુ' જેવુ... સ્વરૂપ છે, તેવું જ યથા વાસ્તવિક સ્વરૂપ કહેવાવાળા છે. અનંતજ્ઞાનથી બતાવવાવાળા છે. મેાક્ષના સાચા માર્ગ બતાવવાવાળા છે, કર્મોના ક્ષય કર્યો છે જેણે એવા સર્વજ્ઞ અરિહંત ભગવાનને જ પરમેશ્વર પરમાત્મા માનવા એ જ પરમાત્માનું શુદ્ધ સાચુ સ્વરૂપ છે. સમ્યગ્ સ્વરૂપ છે અને તેનાથી વિપરીત રાગી દ્વેષીને દેવ માનવા એ મિથ્યા સ્વરૂપ છે અને જેવું શુદ્ધ સ્વરૂપ જાણીએ છીએ, માનીએ છીએ, તેા આરાધના ઉપાસના પણ એજ રીતે કરવી જોઇએ શ્રદ્ધા અને સાધના વિપરીત નહી હાવી જોઈએ જો તમારામાં સત્—અસત્, સાચા—જૂઠા, સારા-ખરાબ, યથાઅયથા, આ પરીક્ષા કરવાની સાચી ચેતના સમ્યગ્ બુદ્ધિ છે. તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org