________________
૮૨૭
બધી બાજી બગાડી જશે. એજ રીતે લેાકેાત્તર દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ તમને જરૂર થઈ છે પર ́તુ જે ઉપાસના-આરાધનાની રીત–પધ્ધતિ સારી રીતે જાણતા નથી અને આરાધનાની જે રીત બતાવી છે એ પ્રમાણેની આરાધના કરશેા નડી તે! સમ્યગ્ દેવાઢિ પણ મિથ્યાત્વના નિમિત્ત બની જશે.
(૫) લેકોત્તર ગુરુગત મિથ્યાત્વ :
પંચ મહાવ્રતધારી સ`સારના ત્યાગી—તપસ્વી—કચન કામિનીના ત્યાગી ૩૬ ગુણેાના ધારક સાધુ મુનિ મહારાજાઓને માનવા અહી માન્યતાતા સાચી છે, તેથી સાચા સાધુને ગુરુ માનવા છતાં પણ ઉપસનાની રીત અને હેતુ વિપરીત છે. તેઓ જ્યારે સંસારના ત્યાગી છે તે તેમની પાસે સંસારના બધા સુખ મળે એવા હેતુથી આશીર્વાદ લેવા, લગ્ન થઈ જાય, પત્નિ સારી મળે, પુત્ર-સંતાનની પ્રાપ્તિ થાય. સત્તા, સપત્તિની પ્રતિષ્ઠા સારી મળે, હું જેલમાંથી છૂટી જાઉં, સજાથી મુકત થઈ જાઉં, આ કેસમાં જીતી જાઉં, ઘેાડાની રેસમાં જીતી જાઉં, સંકટથી બચી જાઉ', મારા સર્વ રાગે! મટી જાય, મારી તકલીફેા દૂર થઈ જાય, વગેરે સાંસારિક સુખ ભેગાની ઇચ્છા અપેક્ષાથી સાધુ સંતા ને માનવા—પૂજવા–વંદન કરવા—અથવા આશીર્વાદ લેવા આ બધાના માટે જ તે મિથ્યાવૃત્તિ કહેવાય છે. આમાં સ્પષ્ટપણે રાગનુ –સ'સારનું પાષણ થાય છે, તેથી આ પ્રકારની મિથ્યા રીતને! ત્યાગ કરવે! હતાવર્ષ છે.
(૬) લાકોત્તર પગત મિથ્યાત્વ :
સર્વશ્રેષ્ઠ કમ નિર્જરા કારક માક્ષ પ્રાપ્તિના સહાયક જ્ઞાન પાંચમીમૌન એકાદશી,પાષ દશમ, આય બીલની નવપદજીની આળી તથા શ્રી પર્વાધિરાજ પર્યુષણ! મહા પર્વ એવ. સંવત્સરી મહાપર્વની આરાધના પણ જે કક્ષચ માટે કરવી જોઈ એ. એના બદલે એના સ્વરૂપને છેડીને જલ્દી લગ્ન થઈ જાય, ...એના માટે આયંબીલનીએળી કરવી, સારા પતિ મળે તેના માટે તપ કરવા, સતાન પ્રાપ્તિ માટે કાઈ પની આરાધના—તપશ્ચર્યા કરવી કુટુંબ કલેશની શાંતી થાય તેના માટે સ્વર્ગ પ્રાપ્તિ માટે સુખ ભાગેાની પ્રાપ્તિ દેહ સૌંદર્યાં રૂપ-સ્વરૂપ સારું સુંદર મળે તે હેતુથી ઉંચા પર્વની આરાધના સાંસારિક ઇચ્છાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org