________________
૮૧૨
પિતાની માતાને માતા ન કહેતાં પિતાની પત્ની કહ્યું, પણ વાત તે એ જ થઈ અને એજ પ્રમાણે આત્માનું સ્વરૂપ જ ન રહેવું, સર્વ શૂન્યરૂપે રહેવું.
એ સિદ્ધાંત માન્યા. દીપનિર્વાણુવત્ નિર્વાણ અર્થાત્ જેમ દીપકના બુઝાઈ જવાથી પ્રકાશ ક્યાં ગબસ, હવે કાંઈ જ ન રહ્યું ? એ જ પ્રમાણે સર્વ ક્ષણિક સવ શૂન્ય માન્યા પછી શું રહ્યું? પંચસ્કંધામક આમાને માનીને પણ પંચસ્કંધ વિલિન થઈ ગયા એ જ મેક્ષ આ પ્રમાણેનું સ્વરૂપ માનવા વાળા દશન હોવાં છતાં શું આમા વગેરેનું જેવું સ્વરૂપ છે. તેવું ન માન્યું હેત ! તેથી તેને સમ્યક્ત્વી કેવી રીતે કહી શકાય ? આત્માદિની મનની માનેલી વ્યાખ્યા -
આજકાલ એક એ માણસ જે ભગવાન બની બેઠેલો છે, શગાલે સિંહનું ચામડું પહેર્યું હોય અને પિતાની જાતને સિંહ માનીને ફરતા હોય એ બિચારે આ એક માણસ ભગવાન બનવાને ઢગ રચીને કહે છે કે સુરતના લેટફાર્મ પર બાંકડા ઉપર બેઠા બેઠા મને કેવળજ્ઞાન થઈ ગયું છે. અને કંઈક વ્યક્તિઓને પિતાના અનુયાયી બનાવી લીધા છે અને કેટલાય લોકેને ઉપદેશ આપતાં આત્મા મોક્ષ વગેરે પદાર્થોની વાત કરે છે. જ્યારે કે આત્મા-કર્મ-પુણ્ય–પાપ–ક્ષ વગેરે શબ્દો ક્યાંકથી ચારીને લાવ્યા અને તેની પિતાની મનફાવે તેવી વ્યાખ્યા કરીને લોકોને તત્ત્વજ્ઞાન શિખવાડે છે, આ પણ મિથ્યાત્વનું જ લક્ષણ છે. અને માયા–મૃષાવાદનું પાપ છે. ઉભાગને કહે આ બધી મિથ્યાત્વની લીલા છે. અને એક બિચારો ભાગી છૂટેલે ભગવાન સંગથી સમાધિની ભેગલીલાને મોક્ષનો માર્ગ બતાવે છે. આ તો મહા મિથ્યાત્વની વાત થઈ. તેથી આ બધી મિથ્યાજ્ઞાનીઓની લીલા થઈ.
आभिग्गहिअमणभिग्गह, च तह अभिनिवेसियं चेव संसइअमणाभोग, मिच्छत्त पञ्चहा एअं
આ પદાર્થોનું તર્ક યુકિતગમ્ય તાકિ ક-શાસ્ત્રીય સ્વરુપ સમજવા માટે લેખક દ્વારા લખાયેલી “ગણધરવાદ” પુસ્તકના બે ભાગ જરૂર વાંચશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org