________________
૮૦૬
વીરસેન અને શૂરસેનનું દૃષ્ટાંત :
अध न जीते परनी सेना, तिम मिध्यादृष्टि नवि सीजेजी । वीरसेन - शूरसेन दृष्टान्ते समकित नी नियुक्ते जी । जोइ ने भली परे मन भावो, एह अर्थ वर युक्ते जी ॥
અઢારમાં પાપસ્થાન મિથ્યાત્વશફ્ટની સઝાયમાં ઉપરાત ડીએમાં જે દૃષ્ટાંત આપ્યુ છે. તે આ પ્રમાણે છે. એક રાજાના બે પુત્ર હતા, એકતું નામ વીરસેન અને બીજાનું નામ શૂરસેન હતું. વીરસેન જન્મથી જ આંધળાં હતા. રાજાએ...કળાગુરુ પાસે અભ્યાસાર્થે અને પુત્રાને રાખ્યા, શૂરસેન બે આંખાથી બધુ જોતા હતા. તેથી તે બધી કળાઓ શીખી ગયા. પરંતુ વીરસેન જે જન્માંધ હતા તેની બીજી ઇન્દ્રિયા વધારે સતેજ હતી તેથી તે પણ શબ્દભેદી ખાણુ વગેરેની કળાઓ શીખી ગયા, શૂરસેન જેટલે નહીં તેા પણ સારા પ્રમાણમાં હોંશીયાર થઇ ગયા. ખરૂંનેએ કળાઓ પ્રાપ્ત કરી. એક વાર યુદ્ધ થયું. શત્રુ રાજાના સૈન્યે આના પર ચઢાઇ કરી, ત્યારે વીરસેને પિતાજીને આગ્રહ કર્યો કે મને અનુમતિ આપો. હુ પણ યુધ્ધ માટે જાઉં! પિતાએ કહ્યું ભાઈ! તારું કામ નથી. તને દેખાતું નથી, અને તે તારા ઉપર ધસી આવશે અને બધી બાજી બગડી જશે. તે પણ પિતાની વાત ન માનતા વીરસેન સૈન્યની સાથે યુધ્ધ કરવા લાગ્યા. શત્રુ રાજાને આ ભેદની જાણ થઈ, યુધ્ધમાં જો કે વીરસેન શબ્દભેદી ખાણુ બરોબર ચલાવી રહ્યો હતા. પરંતુ દુશ્મન વીરસેનની પાછળ જઈને ગેરીલા યુધ્ધની જેમ પીઠમાં પ્રહાર કર્યો, તેથી વીરસેન ઘાયલ થઇ ગયા, અન્તમાં શૂરસેન એની સહાયે દોડયા અને શત્રુ સૈન્યને હરાવી વિજય પ્રાપ્ત કરી પાતાના ભાઇ વીરસેનને બચાવી લાવ્યા !
અર્થાત્ આ રૂપક દૃષ્ટાંતથી સજ્ઝાયકાર પૂ. યજ્ઞાવિજયજી મહારાજને શુધ્ધ સમ્યકદષ્ટિથી શૂરસેનની જેમ જાતા હૈાવાથી જ્ઞાની કહ્યો છે અને વળી વીરસેનની જેમ મિાવીને અજ્ઞાની આંધળા બતાવ્યા, છે. હવે જ્ઞાન વગરની ક્રિયા અથવા ધર્મ ક્રિયા હાય તા પણ એ બધુ આંધળા વીરસેનના યુધ્ધની જેમ નિરક અને સ્વઘાતક છે. દીક્ષા લઇને સાધુ અનવુ' અથવા તપશ્ચર્યા કરવી અથવા ધ્યાન સાધના વગેરે ખંધી ઊચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org