________________
૭૯૨
મૃષાવાદી ધૃત લેાકેાએ ધમ શ્રધ્ધાળુ એવા ભાળા લેાકેાની, ધ શ્રધ્ધાના લાભ ઉઠાવી હજારા—લાખા લેાકેાને સાવ્યા છે, કેટલાયના ચારિત્ર લૂંટયા છે. સેંકડાનું જીવન પરમાર કર્યું દંભના પદો પાછળ ભયંકર પાપલીલા ચલાવી છે. જેનુ` પ્રત્યક્ષ પ્રમાણ છે, બિચારા ભગવાન પકડાઈ ગયા જેલ ભેગા થઈ ગયા. કામાં બધા જ પાપના સ્વીકાર કરવા પડચા અને બીજી કેટલીય પાપલીલા ચલાવી છે! કેમ એક દેશે એને દેશવટા આપી દીધા ? વગેરે પ્રત્યક્ષ કેટલીય વાતાને કેટલાય પ્રમાણેાને જોઈ ને કાઈપણ બુધ્ધિમાન–સમજદાર વ્યક્તિ સ્પષ્ટ સમજી શકે છે.
માયા મૃષાવાદની ઉત્પત્તિનુ` કારણ—
અ'તે એક એવા પ્રશ્ન ઉભા થાય છે કે માયા મૃષાવાદ કેમ ઉત્પન્ન થાય છે ? કાઇ પણ વ્યક્તિને કેમ ઉત્પન્ન કરવા પડે છે ? એક વાત તે નિશ્ચે છે જ કે કાઇપણના દ્વારા ઉત્પન્ન કર્યા વગર તે કયાંથી આવે ? એટલા દંભ—છળકપટ–માયા જાળના ઢાંગ કરવા કાંઇ નાનાં બાળકના ખેલ નથી. કાંઇ સરળ નથી, સીધા સાદા જેવા તેવા માણુસના હાથની વાત નથી, મહા ચાલાક, ચતુર, બુધ્ધિશાળી હોંશિયાર મુત્સદ્દી જ આવું નાટક રચી શકે છે અને માત્ર નાટક રચવાનું જ નથી, પરન્તુ તેને જીવે ત્યાં સુધી સારી રીતે ચલાવવાનું છે, તે આ કાંઈ સરળ કામ નથી, પરન્તુ અહીં એક પ્રશ્ન ઉભા થાય છે કે તા પછી એવા નાટકની રચના કરવાની શું જરૂર પડી? કેમ આ નાટક ઊભુ` કરે છે. આના જવાબ માત્ર એટલા જ છે કે, માનવ જેવા છે. એનાથી કેટલાય ગણે! સારા દેખાવાના પ્રયત્ન કરે છે? આ વિષયમાં એક પ્રશ્ન થાય છે કે સારા પણાના દેખાવ કરવે અને સારા બનવુ એ ખંનેમાં કાંઈ અંતર છે કે નહીં? પેાતાની જાતને સારી બતાવવી બહુજ સરળ છે અને આજે સભ્ય સમાજમાં આવી જ સ્પર્ધા જણાય છે. બધાજ લગભગ પોતાને જુદા જ દેખાડવાની કાશીષમાં છે. તેથી કરીને પોતાનુ બરામપણું કાઇક પૈસાના બળે છૂપાવવા માંગે છે, કાઈ સારા કપડાના મળે છૂપાવવા માંગે છે, કોઈ વૈભવ-ધન સપત્તિ મંગલા-ગાડી વગેરે દ્વારા પેાતાનુ ખરાબપણુ છુપાવીને કોઇ પણ ભાગે પેાતાની જાતને સારા દેખાડવા ઈચ્છે છે. જરા વિચાર કરે!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org