________________
७८८
ખાલતા ખેલતા રાજ દરબાર સુધી ગયા અને રાને ફરિયાદ કરી. હે રાજન્ આણે બધુ જ ધન ચારી લીધુ છે. આમ પણ પાપી વધારે ચાલાક અને ચતુર હાય છે. એ વધારે ચાલાકી કરે છે. તેથી ધર્મ બુદ્ધિને તે એટલા આઘાત લાગ્યા કે હવે શુ' ખેલવું ! શુ' જવાબ આપવા એ જ ખબર પડતી નહેાતી. તે બિચારા કિક્તવ્યમૂઢ ખની ગયા હતા. રાજાએ પુછ્યુ તમે જગલમાં જ્યાં ધન દાટેલુ. ત્યાં સાક્ષી કાણુ છે? અને શું ધ બુદ્ધિએ ધન લીધુ' છે તેના માટે પણ કાઈ સાક્ષી છે ? છે કાંઈ પ્રમાણુ ?
માયા મૃષાવાદીને જુડ બેલવુ સરળ અને સ્વાભાવિક હોય છે. તેથી તેણે ક્ષણવારમાં જ હાં ભરી દીધી. જી હજુર સાક્ષી છે. રાજાએ કહ્યું સારું. સવારે જંગલમાં જઈશું અને જોઈ શુ.. તપાસ કરીશું. હવે આ પાપમુદ્ધિએ તરત ઘેર જઈ ને પેાતાના વૃધ્ધ પિતાને કહ્યું કે તમે હમણાં રાત્ર જ જાએ અને ત્યાં એક વૃક્ષ છે. જેમાં અંદર પેલાણ છે, અને બહાર મોટા ખાડા દેખાય છે. એ ક્ષેત્રમાં અંદર ઘૂસીને તમે બેસી જજો. કાલે સવારે રાજાની સાથે બધા આવશે અને પુછશે ત્યારે તમે કાઈ વિચિત્ર અવાજમાં ખેલજો કે હાં હાં ખનેએ મળીને ધન અહી* દાટેલું અને ધ બુધિ પરમ દિવસે કાઢીને લઇ ગયા છે. ખસ એવા ધ્વની કાઢજો જેથી દેવવાણી, ભવિષ્યવાણી લાગે અને ધર્મ બુધ્ધિ પકડાઈ જાય. સારી રીતનુ` નાટક પાપબુધ્ધિએ રચી લીધુ.
સવારે રાજા, મંત્રીવર્ગ, નગરજન વગેરે સેંકડો લેાકેા જગલમાં ગયા. અને કુતુહલવશ બધા એકઠા થઈ ગયા. પાપબુધ્ધિ તા બહુજ ખુશ હતા. હમણાં સત્ય પ્રગટ થશે એમ બધાને કહેતા હતા. હવે આ ખાજુ રાજાના પુછવાથી વૃક્ષના પેલાણમાં છૂપાયેલા પાપબુધ્ધિના વૃધ્ધ પિતા કુત્રિમ અને વિચિત્ર ધ્વનિ કાઢતા કહેવા લાગ્યા હાં બંનેએ ધન અહી' દાટેલ' પર`તુ પરમ દિવસે ધબુદ્ધિ એકલા આવીને બધુ ધન લઈ ગયા છે. આ અવાજ અને શબ્દો બહાર આવતા જ પાપમુદ્ધિ તાળીઓ વગાડતા નાચવા લાગ્યા અને ધમ બુદ્ધિને જૂતા મારવા માંડયા. લેાકેા બધા આશ્ચય પામી વાતા કરવા લાગ્યા અરે રે ! એટલાબધા સારા માણસ બિચારા ધમી અને ચારી કરી. વગેરે... પરતુ આ ખાજું જાએ પાપમુદ્ધિને પકડીને કહ્યુ હમણાં શાન્તિ રાખ હજી પરિક્ષા પુરી થઈ નથી. ઉભા રહે આ વૃક્ષમાં કેણુ રહે છે? તે ખાત્રી કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org