________________
૭૮૯
દે. પાપબુદ્ધિ બે અરે ! હજુર અહીં તે વન દેવતા રહે છે અને તે દેવ મારા પર પ્રસન્ન છે રાજાએ કહ્યું ઉભા રહે ! દેવ રહે છે. ઠીક સૈનિકે આ વૃક્ષને આગ લગાડી દે. ચારે બાજુ ઘાસતેલ છાંટીને આગ સળગાવી દે, જોઈ એ એમને દેવ કેવો છે ? અને આગ ચાંપતાની સાથે જ અંદર છૂપાયેલ વૃદ્ધ પિતા રાડ પાડવા લાગ્યું. બચાવે બચાવો એમ બૂમ પાડતો કુદીને બહાર આવ્યું. લોકેએ ઓળખ્યો અરે ! આ તે પાપ બુદ્ધિનો જ વૃદ્ધ પિતા છે અને લોકેએ પાપબુદ્ધિને માર મારવાને શુરુ કર્યો. અંતે પાપને ઘડે ફૂટી ગયે. પાપ કયારેય પણ છૂપાવેલું છૂપતું નથી, દબાવેલું દબાતું નથી. પાપ તે પ્રગટ થઈને જ રહે છે. રાજાએ પાપબુધ્ધિને સજા આપી અને બધું જ ઘન ધર્મબુદ્ધિને આપી દીધું ન હાલમાં જેની ગરમા ગરમ ચર્ચા ચાલી રહી છે તે બિચારે યથાકથિત નાસી છૂટેલો ભગવાન અમેરિકાની કેટેના બધા ગુનાની કબૂલાત કરી ચાર લાખ ડોલરની જામીન ભરીને તેને અમેરિકા છોડવાને હકુમ થવાથી બિચારો ભાગીને અહીં ભારતમાં આવેલ છે. અને હવે એવો ડોળ કરે છે કે મને માતૃભૂમિનું શરણું મળ્યું છે. એવું બેલે છે. પોતાની પ્રતિષ્ઠા નષ્ટ થવાના ભયથી માયા મૃષાવાદનું સેવન કરતો એમ બોલે છે કે અમેરિકા તે નર્ક છે. મેં તો મારા ભક્તોને ખુશ કરવા માટે જ ગુનાની કબૂલાત કરી છે. પરંતુ હું ગુનેગાર નથી. મારા જેવો સત્યવાદી અને નિર્દોષ જગતમાં કઈ મળશે નહીં અમેરિકાને નાશ કરી દેવો જોઈએ અને કોણ જાણે કેવી કેવી વાતેની બનાવટ કરી રહ્યો છે? શું જગતના કરોડો લોકે મૂર્ખ છે? શું એ બિચારો પિતાની જાતને ભગવાન કહેવડાવવા વાળે બધા ને મૂર્ખ બનાવી શકે છે? શું દુનિયા એની પાપ લીલા અને ભેગલીલા નથી જાણતી ? શું એની શબ્દજાળમાં બધા જ ફસાઈ જશે એટલા મૂખ બધા લોકે છે? અરે ભાઈ! પાપની જાળ એવી જ હોય છે. બધા જ પ્રકારના પાપ કર્યો પછી તે પાપોને ઢાંકવા માટે ઘણીવાર લેકે માયામૃષાવાદને આશ્ચચ લેતા હોય છે. આ માયા મૃષાવાદી જુઠું બેલી પણ શકે છે. અને જુઠું કરી પણ શકે છે. માયાજાળ-વાફરાળ–તું વિચિત્ર નાટક પણ ઉભું કરી શકે છે. એને જુઠ બોલવું, વિપરીત કરવું દંભ કર, ઠગવૃત્તિ કરવી વંચના કરવી વિશ્વાસઘાત કરે એ બધું જ કરતાં એને આવડે છે અને બુધ્ધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org