________________
6\63
વિષયમાં વિપરીત વાત કરવી એ પરપરિવાદ ખીજાની નિંદાનુ' પાપ કહેવાય છે.
સમ્યક્ત્વવ્રતના અતિચારમાં પણ કહ્યુ` છે કે-“મહાત્માના ભાત પાણી—મલ–શાભાતણી નિંદા કીધી” સાધુ સ'ત મહાત્માને ગેાચરી વગેરે લેતા (વહેારતા) જોઇને, તેમને એકીસાથે બધું લેતા જોઇને, એકીસાથે બધુ... ખાતા જોઇને. અથવા તેમના શરીર પર મેલ છે, કપડાં મેલા છે તથા શરીરની પણ કેઇ પણ જાતની શેાભા વગેરે નથી એવુ જોઇને જો સાધુ–સંત મહાત્માની નિંદા કરવામાં આવે તેા શ્રાવકને પણ મોટા અતિચારને અનુસારે પાપ (દેષ) અતિચાર લાગે છે. તેથી આવા સાધુ–સ તાની, દેવ-ગુરૂ-ધની નિંદા કયારેય ન કરવી જોઇએ. જે દેવ-ગુરૂ-ધર્મ ની—શ્રદ્ધામાં અમારા સમ્યક્ત્વના આધાર રહેલો છે. જેનાથી અમારું કલ્યાણ થાય છે અને છતાં પણ જો અમે તેની નિદા કરતા રહીએ તા એ કેટલુ દોષયુક્ત કહેવાય ? કેટલુ· ખરાબ કહેવાય? એનાથી અવશ્ય ખચવું જ જોઇએ.
ચૌદમુ. વૈશુન્યનું પાપસ્થાનક છે. અને સાલમુ· પરપરિવાદ (પરનિ દા) નું પાપસ્થાનક છે. તેથી એ બન્ને એકસરખા નથી. એ અન્નેમાં પણ ઘણુ' મેાટુ' અ`તર છે. પૈશુન્યમાં તા માત્ર ચાડી ખાવાની જ વાત છે. કાર્યને વિષે ચાડી ખાવી કે આણે આવું કહ્યું, આણે કઇક ચાયું છે, જ્યારે સેાળમાં પપિરવાદના પાપસ્થાનકમાં તે વિપરીત વાત છે. નિદામાં વાતને વપરીત–વિકૃત રૂપ આપવામાં આવે છે. જ્યારે વૈશુન્યમાં તા કઇ વાત નહાવા છતાં પણ ચાડી ખાવામાં આવે છે. આ રીતે બન્નેમાં અંતર છે. હા, એક વાત જરૂર છે કેઅને પાપસ્થાનક છે, બન્ને પાપની જ જાત છે. તેથી બન્ને ત્યા કરવા યેાગ્ય જ છે.
પરનિદા ત્યાગને ઉપાય ગુણાનુરાગ
પરિવાદના પાપથી બચવું, દૂર રહેવું ખૂબ જ જરૂરી છે, અને જો ભૂલથી પણ પરિને દાના પાપની ટેવ પડી જાય, આની લત લાગી જાય તે તેને જલ્દીથી દૂર કરવામાં જ લાભ છે. જેવી રીતે બધા રાગેાની દવા હોય છે તેવી રીતે બધા પાપથી બચવાના ઉપાય પણ છે. પાપથી બચવાની દવા જ ધર્મ છે. સાધકે તત્વજ્ઞાનના, અધ્યાત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org