________________
७६४
સંસારમાં આ વર્ગીકરણથી છના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) ઉત્તમ પુરૂષ તે છે જેઓ કેઈન દેષ જોતાં જ નથી, કોઈને દોષને
ખ્યાલ જ રાખતા નથી. કહેવા–સાંભળવાની તે વાત જ હોતી નથી. (૨) મધ્યમ કક્ષાના પુરૂષ તે છે જેઓ કેઈના દોષ જુએ અથવા સાંભળે પણ ખરા, માની લે કે જોવામાં આવી જાય છતાં પણ તેની નિંદા ન કરે, કેઈને કહે નહીં તે મધ્યમ કક્ષાના જીવો છે. (૩) જેના દોષ જુએ તેને જ નિદક વૃત્તિથી કહે તે અધમ જીવે છે અને (૪) જે કાઈના દોષને દિવસ-રાત શૈધતો જ ફરે, જોવામાં જ મજા આવે અને કેઈની ભૂલોને ધ્યાનમાં રાખીને સંસાર માં કહેતે જ ફરે, જે મળે તે બધાને કહેતે રહે તે અધમથી પણ અધમ કક્ષાનો મનુષ્ય ગણાય છે તેથી નિંદા કરવી એ અધમાધમ પુરૂનું કાર્ય છે.
નીતિકારોએ ચાર પ્રકારના ચંડાળ બતાવ્યા છે.
જાતિચંડાળ કર્મચંડાળ ક્રોધચંડાળ નિંદચંડાળ
(૧) જે જન્મથી જ ચંડાળ જાતિમાં ઉત્પન્ન થાય છે તે તો જાતિ ચંડાળ કહેવાય છે. (૨) જે પશુહત્યા, ચામડાને વ્યાપાર વગેરે મહાકુર હલ્કા પાપ કરવાવાળે કર્મચંડાળ કહેવાય છે. (૩) ચંડને અર્થ છે કે જે તીવ્ર કેધ કરે છે તે ક્રોધી ચંડાળ કહેવાય છે. (૪) ચોથા પ્રકારના નિંદક ચંડાળ છે–જે બીજાને અવર્ણવાદ કરે છે. બીજાની નિંદા કરતે ફરે છે. બીજાના દેષ–દુર્ગણ જોતા કહેતો ફરે છે. તમે એ વાત પર થોડો વિચાર કરો કે ઘરમાં બાળકના મળમૂત્ર સાફ કરવાથી માતા ચંડાળ નથી કહેવાતી અને ભંગી–હરિજન પણ નથી કહેવાતી અરે ! પિતાના છોકરાએ ઘરમાં જે સંડાસ પણ કર્યું હોય તે પણ તેની ઉપર રાખ નાંખીને સૂપડા-જાડુથી અથવા બે પૂંઠાથી–હાથ ન બગડે તેને ખ્યાલ રાખીને ઉઠાવીને બહાર ફેંકી દે છે તે કાર્યમાં માતા પણ પિતાને હાથ નથી બગાડતી. જ્યારે પુત્ર પિતાને હોવા છતાં પણ તે પછી બીજી ગંદી વાતો, બીજાના દોષે જોઈને, સાંભળીને, કહીને પિતાની આંખ, કાન અને મેહું શા માટે બગાડવું જોઈએ? મતલબ આવા નિંદક મળ-મૂત્ર-સંડાસ સાફ કરવાવાળા હરિજન, મહેતર– ભંગીથી પણ નીચેની અધમાધમ-હક્કી કક્ષાના ગણાય છે, કેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org