________________
એને એ પાપને જ ધંધે છે. જીદંગી સુધી એણે એ પાપને ધ જ કર્યો છે. એણે ભૂગર્ભમાં રહીને લેકની નબળી કડી, પોલમપોલ જાણવાની શરૂ કરી દીધી અને અવસરે ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓને સૂચના આપતે રહ્યો કે આજે અહીંયા દરેડ પાડજે, કાલે ત્યાં ધાડ પાડજે, આ જગ્યાએ આટલી સંભાવના છે, પેલી જગ્યાએ તેટલી સંભાવના છે. આ પ્રમાણે ચારે બાજુની માહિતી મેળવી તેને હેવાલ તે આયકર વિભાગના અધિકારીઓને પૂરો પાડતો હતે. બસ, આવી રીતે ચાડી ખાવાથી ઈનકમટેક્ષના અધિકારીઓને જેટલો માલ મળે તેના ૧૦ ટકા તે આ ભાઈશ્રીને મળતા હતા અને બીજા પણ અધિકારીઓની સાથે હળીમળીને કેટલાય પ્રકારની ચોરી કરતો હતે. ૪૫ વર્ષની ઉંમર સુધી તેણે આ ચુગલીનું પાપ કર્યું. એનું શું જતું હતું ? બસ, રોજ બે-ચાર નામ આપી આવવા કંઈક વાત ફેલાવવી પછી આગળ તપાસ તો અધિકારીઓને જ કરવાની હોય છે. તેઓ જ કરશે અને એમાં આ બંદાને જે મળ્યું તે નફામાં જેટલું ઓછું વધતું મળે તેમાં પોતાને ભાગ તે રોકડ મળી જ જાય. આ રીતે કહેવાય છે કે તેણે લગભગ ૨-૪ કરોડ રૂપિયા આ રીતે કમાવી લીધા.
આવે ખરાબ, હલકે, નીચ–અધમકક્ષાને પાપવ્યાપાર કરીને કરોડો રૂપિયા કમાયે. બંગલે–ગાડી વસાવીને રાજાશાહી ઠાઠમાં રહેવા લાગ્યું. છતાં પણ સમાજમાં એની એક કેડીની પણ કિંમત ન હતી. બધા એને સારી રીતે ઓળખતા હતા. આથી કેઈપણ એની સાથે વ્યવહાર રાખતા ન હતા કેઈપણ પ્રકારનો એની જોડે સંબંધ બાંધવામાં રાજી ન હતા. કરોડો રૂપિયા હોવા છતાં પણ એક પૈસા જેટલી પણ તેની કિંમત ન હતી. તે પોતે પણ ઉન્નત મસ્તકે સમાજની વચ્ચે આવી ( શકતો ન હતે. છતાં પણ કળયુગની કહેવત છે કે “ર્થે જુગાર
શાંનત્તમ શ્રત્તિ” બધા ગુણે એનામાં રહે છે. અર્થાત્ જેની પાસે પૈસા છે, વિટામીન એમ છે એની પાસે બધું જ છે. આજે મનુષ્યની માપણી એના આર્થિક સ્તર ઉપરથી થાય છે. વધુ પૈસા વધુ ઉંચા સદ્ગૃહસ્થ અને એ છે પૈસે એ છે સદ્ગૃહસ્થ આમ જીવનના મુલ્યએ પૈસાને કેન્દ્રમાં વણી લીધા છે. આજે મનુષ્યની મેટાઈને માપદંડ પૈસો બની ગયો છે. પૈસાથી તેને માપી શકાય છે પણ આ કેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org