________________
૬૮૯
ખેલશે. ત્યારે તમારી પાસે શું પ્રમાણ છે ? સાક્ષી છે?તે તેા જૂહુ' મેલીને ખસી જશે, અને તમને લડાવશે. તેને જૂઠું' ખેલવામાં શરમ જ નથી આવતી. આ મૃષાવાદનુજ અવાન્તર પાપસ્થાનક છે. તેથી તેને શું તકલીફ હાય ! આથી લેાકએ આવા પાપસ્થાનથી દૂર રહેવુ જોઇએ. સાભળેલી સભળાવેલી વાતાથી દુર રહેવુ... જોઈએ. સંભળાવનાર ચાડી ખાનાર જ સાંભળવાવાળાને સભળાવતી વખતે એમ કહેતા હાય છે કે તમે આ વાત કેાઈ ને કહેશે નહીં. તે પેાતાના સાગંદ પણ આપતા હૈાય છે. છતાં પણ સ્ત્રીઓમાં આવી વાતે ઘણી ઝડપથી વધતી જતી હાય છે, ફેલાતી હાય છે, એકબીજાને કહેતાં પણ જાય છે અને સાગ પણ આપતા જાય છે. ખીજાને ના કહેશે। એવું પણ કહેતા જાય છે. છતાં આશ્ચય એ વાતનુ છે કે બે-ચાર કલાકમાં તા આખા ગામમાં વાત પ્રસરી જાય છે. અને ઘેર ઘેર આની ચર્ચા પણ શરૂં થઇ જાય છે. એટલે કોઈ ચિંત? કહ્યું છે કે વાતપ્રસારના ત્રણ સાધના છે. ટેલીફાન, ટેલીવીઝન અને tell a womanટેલ એ વુમન સ્ત્રીઓને કહેવાથી વાત વાયુવેગે પ્રસરશે. કલહ વગેરે પાપેાનું મૂળ કારણ
ચાડી ખાનારના માથે પાપ કેટલું વધ્યું ? કેમ કે બધી વાતે ફેલાવવાનું મૂળ કારણ તા તે એક જ છે. હજારો માણસા જ ખેલ્યા તેનું નિમિત્ત કારણ તેાતે જ બન્યા અને આ વાત પર કેટલાય લડશે, ઝઘડશે, શકય છે કે મારામારી થાય, ધાદિ કષાયેા થાય, દ્વેષ-વૈમનસ્ય થાય, વધે વગેરે. આ બધા પાપાનુ' મૂળ નિમિત્ત કારણ તા તે એકલા જ મનશે. તેથી તેને કેટલા દોષ લાગે છે! ખારમું પાપસ્થાનક કલહનુ' જે છે તેનું પણ મૂળ નિમિત્ત કારણ અભ્યાખ્યાન અને પેશુન્ય જ છે. આ છે પાપસ્થાનક જ ખીજાને લડાવવાનુંઝઘડાવવાનું કામ કરે છે. આથી વૈશુન્ય વૃત્તિવાળા ચાડી ખાનાર ઝઘડાના કેન્દ્રમાં રહે છે. ઝઘડાળુ સ્વભાવવાળા છે એવી તેની છાપ જ પડી જાય છે. તેથી સમાજે આવા લેાકેાથી સંભાળીને ચાલવુ જોઇએ. જો સભાળીને ન ચાલીએ તા આ લેાક સમાજમાં કલેશ-કષાયકલહના બીજ વાવી દે છે. જાતિ-જાતિ, ભાઈ-ભાઈ અને માપ-બેટાની વચ્ચે વૈર-વૈમનસ્ય ઊભું કરી દે છે. સ્ત્રીએ ઘરની નાની-નાની વાતેામાં પેાતાના તરફથી મીઠું-મરચું. ભભરાવીને રાત્રે પતિના કાનમાં પેટ્રોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org