________________
૬૭૨
લેહી વહી રહ્યું હતું. મૃત્યુ સાથે ખેલ ખેલાઈ રહ્યો હતો કે એટલામાં અધૂરામાં પૂરું પ્રસવની પીડા શરૂ થઈ અને બાળકને જન્મ થયો. એકલી, નિઃસહાય બીક લાગે તેવા ભયંકર જંગલમાં રાણી બિચારી હાથ વગરની પોતાના બાળકને કેવી રીતે પકડે? શું કરે? પરંતુ અંતરાત્માના અવાજથી પ્રેરાયેલી રાણીએ સાચા દિલથી પ્રભુને પ્રાર્થના કરી- હે પ્રભુ! જે હું વાસ્તવમાં સતી સનારી હોઉં તે મને મારા હાથ પાછા મળી જાય! અને તેમ જ થયું. ઈષ્ટદેવે પ્રાર્થના સાંભળી સતીત્વના પ્રભાવથી બને હાથે પાછા આવી ગયા. પોતાના સંતાનની રક્ષા કરી. રાજાને પણ સદ્બુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી અંતે રાજા-રાણીપુત્ર બધાનું મિલન થયું. આ પૂર્વ જન્મના પાપકર્મને ઉદય હતે. આવી મહાસતી પવિત્ર સનારી પર પણ કલંક આવ્યું અને કેવી ભારે સજા ભોગવવી પડી ? કે પાપની સજા ભારે હતી છતાં પણ ધર્મની સાધના તેથી પણ વધારે પ્યારી હતી. અભ્યાખ્યાનીને કર્મબંધ
જ્યારે એક વાત આટલા વિવેચનથી સ્પષ્ટ થઈ ગઈ છે કે અભ્યાખ્યાન એ પાપ છે. તેથી પાપ પ્રવૃત્તિ અને પાપની વૃત્તિ તો અશુભ કર્મોને બંધ જરૂર કરાવશે. અભ્યાખ્યાની જાતિમદ વગેરે મદનું સેવન કરીને નીચ શેત્ર કર્મ બાંધે છે. તેવી રીતે ગુણોને ઢાંકીને દોષને પ્રગટ કરવાવાળે પણ નીચ ગાત્ર કર્મ બાંધે છે. તત્વાર્થ સૂત્રમાં બરાબર જ કહ્યું છે કે, “પૂજામ કરાંરે સારનોર્મને નીચોત્રી પરનિંદા અને સ્વપ્રશંસા કરવી તથા જે શુભ ગુણ છે તેને ઢાંકવા અને જે દોષ નથી એવા દે ઊભા કરીને આરોપ મૂકે એ નીચ ગોત્ર કર્મ બાંધવાને આશ્રવ માર્ગ છે. નીચ ગોત્ર કર્મ બાંધવામાં અભ્યાખ્યાન સ્પષ્ટરૂપે નિમિત્ત કારણ છે. આ રીતે અશુભ નામ કમ પણ અભ્યાખ્યાની આદી છે. “
વોત્તર વિસંવાર વાસુમ નામનઃ ? મનવચન-કાયાના ત્રણે પગની વકતા, ખરાબ પ્રવૃત્તિ તથા વિસંવાદન વૃત્તિથી અશુભ નામ કર્મ બાંધે છે. જે અશુભ નામ કર્મથી કઢંગુ-કુરૂપ શરીર મળે છે. દુર્ગતિ મળે છે. તેવી રીતે અભ્યાખ્યાનીને જ્ઞાનાવરણીય, દર્શાનાવરણીય ફેમ તે અવશ્ય બંધાય જ છે કેમ કે મોટા-મોટા જ્ઞાની એવા સાધકો પર પણ દેષપણ તે કરતા જ હોય છે. સાધુ સંતે પર પણ દોષારોપણ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org