________________
પ્રવચન-૧૬ પાપસ્થાન ૧૩ મું “અભ્યાખ્યાન
પાપસ્થાન ૧૪ મું “પૈશુન્ય” આરોપ અને ચાડીના પાપોથી બચીએ
પરમ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય પરમપિતા પરમાત્મા ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણ કમળામાં કેટીશઃ નમસ્કાર પૂર્વક –
काचकागलदोषण, पश्येन्नेो विपर्ययम् । अभ्याख्यानं वदेज्जिव्हा, तत्र रोगः क उच्यते ।।
કમળ-પળીયાના દોષના કારણે આંખેથી વિપરીત જ જેવું અને વળી આરપાત્મક જ બોલવું તેને રોગ કેવી રીતે કહેવાય ? જોવાનું જુદું અને બેસવાનું કંઈક જુદું તે રોગ કહેવાય કે દેષ કહેવાય? પીળીયાને રંગ હોય તો આંખેથી બધું પીળું દેખાય છે. પરંતુ જીભ પર કયાં પીળીયે હોય છે કે જેનાથી આરપાત્મક ઊલટું જ બોલાય? આમાં કેને રેગ કહેવાય ? આંખનો કે જીભને? અભ્યાખ્યાનમાં જોયેલી વાતથી વિપરીત અથવા જુદી જ વાતો જીભથી કરાતી હોય છે. વચન યોગનો વ્યવહાર
આત્માને સંસારમાં રહેવા માટે મન-વચન-અને કાયા (શરીર) આ ત્રણ સાધને મળ્યા છે જે કે સંસારમાં બધા ને આ ત્રણે યે મળ્યા જ છે? એવી પણ વાત નથી. કેટલાકને માત્ર એક કાયા જ મળી છે. એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જેને માત્ર કાયા જ મળી છે. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયના જીને શરીર અને વચન એ બે જ સાધન મળ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org