________________
પ્રિય, કલહકારક હશે તે! તે પુત્ર પણ અપ્રિય બનશે. કલહમાં સામેની વ્યક્તિ આપણને શત્રુ તુલ્ય બૈરી લાગે છે. એટલે વૈમનસ્ય પણ ઘણુ વધી જાય છે. સુખના સેંકડો સાધના-વસ્તુએ હૈાવા છતાં પણ કલહે બધી મજા અગાડી દે છે. જેમ દસ મણ દૂધપાકમાં ગરૈાળીની લારનું એક ટીપું પડતાની સાથે બધું જ ઝેર બનાવી દે છે. તેવીજ રીતે કલહ ગરોળીની ક્ષારના ટીપા જેવા છે. અમાપ ધન-સ`પત્તિ-સમૃદ્ધિને વિષરૂપે પારણમાવી નાંખે છે.
આ પ્રમાણે હજારા દેષાથી દુષિત એવા કલહને જ્ઞાની મહાપુરૂષ એ પાપસ્થાન રૂપે ગણ્યા છે. કલહ કરવામાં હજારો દાષા છે તેા કલહના ત્યાગમાં હજારો લાભ પણ છે એવા લાભેશને જો રસાસ્વાદ અનુભૂતિ કરવી હાય તે! તે કલડુ-કકાસના ત્યાગ કરવાથી જ પ્રગટે છે. માટે સાધકે તે દિશામાં જ પુરૂષાર્થ કરવું હિતાવહ છે.
સજ્ઞન-મુના-સુશી-મહાત,વારે
ર્ફે સ્વમાવે શાંત ॥ જગતના મધા જીવા કલેશ-કષાય-કલહથી મચે અને વાસ્તવિ સુખ-શાંતિને અનુભવ કરીને સથા કલહ રહિત મુક્તિધામને પ્રાપ્ત કરે એ જ શુભ ભાવના
ૐ શાંતિ શાંતિપુ શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org