SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૧ પણ બીજાની સાથે ઝગડવા માટે સામેની વ્યક્તિના લેવણ ઉપર નીચે ઉતરવું પડે છે. સામેની મક્તિ જે સ્તર ઉપર હશે તે સ્તર (પગથીયા) ઉપર આવીને તેના જેવી ગાળા વગેરેના ઉપયેાગ કરવે પડે છે. તેવી હલકી ભાષા એલવી પડે છે. આવા કલહના કારણે કાને નુકશાન થાય છે? ઈજ્જત્ત પ્રતિષ્ઠા મેળવેલ પ્રતિષ્ઠિત વ્યક્તિને જ નુકશાન થાય છે, તેની પ્રતિષ્ઠા ઝખવાય છે. તે હલકા પડે છે. પરંતુ સામે ઝગડાખાર જે બાઝવાની જ વૃત્તિપ્રવૃત્તિવાળા છે, જેની છાપ જ તેવા પ્રકારની છે. તેને શુ' નુકશાન થશે ? તેની સમાજમાં આમ પણ ઇજ્જત-આબરૂ—કે પ્રતિષ્ઠા તેા છે જ નહીં માટે તેને નુકશાન નથી થતું. પરન્તુ સભ્ય સારા માણસને નુકશાન વધારે લાગે છે. ભગવા વેષધારી માવાજી ઉપર રસ્તે ચાલતા રાહદારીએ બદનક્ષીના કેટમાં કેસ કર્યાં અને ખાવાને કોર્ટમાં ઘસડી ગયા, ત્યારે ભગવા વેષમાં કાર્ટીમાં જવું ખાવાજીને ભારે આકરૂ લાગ્યુ. ભલે તે સાચા હતા. કેસ ખાટા દ્વેષભાવ જન્ય હતેા...ખાવાજી મનમાં સમજે છે. પરન્તુ સાધુ સ્વરૂપે કેટમાં કેાઈની સમક્ષ ઉપસ્થિત થવું ભારે ખરાખ લાગતુ હતુ. આવા સ ંજોગેમાં સાચા હેાવા છતાં અને જીતવાની અણી ઉપર છતાં પણ બાવાજી આ કેસમાં જ સામે ક્ષમાયાચના કરીને આ દુનિયાથી અલિપ્ત રહેવા વિનવે છે. ખસ, હિમાલયની ગુફામાં જતા રહે એવા નિય સાથે નીકળી ગયા. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, સમાજમાં રહેવાનુ` છે. અને સમાજમાં રાજ ઘણાંની સાથે વ્યવહાર આદિ કરવા પડે છે. એમાં જ રાગ-દ્વેષી જ રાગ-દ્વેષ! જ્યાં સુધી નાના સ્વરૂપમાં હાય દાયક નથી નિવડતા, કલહનુ' રૂપ નથી ધારણ કરતા. પરન્તુ જ્યારે રાગ-દ્વેષનું પ્રમાણ ઘણું વધી જાય છે. ત્યારે તે કલહનુ રૂપ લઈ લે છે. અને એમાં નિયાણા જો બંધાઈ જાય તા તા કેટલાય જન્મ વીતી જાય છે? એને અન્ત નથી આવત. બધાની વચ્ચે તેને ખેલવા-ચાલવાને થાય છે. અને એ. છે. ત્યાં સુધી કષ્ટ ઈર્ષ્યા-દ્વેષ વધુ કલહ કરાવનાર છે, કલહ મનને અને વાતાતરણને પણ કલુષિત કરે છે. વૈરની પરપરા વધારનાર છે, મિત્રતા, પ્રેમ,. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001500
Book TitlePapni Saja Bhare Part 15
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy