________________
૬૨૪
વૈશ્યાના અથ છે વિચારાની તરતમતા. મનુષ્ય એ વિચારશીલ પ્રાણી છે. બધાં વિચારા કરે છે. પરંતુ અધાની વિચારધારામાં આરાહ-અવરા રહે છે. વિચારામાં પણ શુભ-અશુભને ભેદ રહે છે, તીવ્ર–મદના ભેદ રહે છે. ક્રાધ-માન-માયા-લેાલ વગેરે કષાયેાની અવસ્થામાં પણ જ્યારે વિચારધારા ચાલતી જ રહે છે ત્યારે પણ તીવ્ર–તીવ્રતર, મન્ત્ર-મન્ત્રતમ વગેરેની તરતમતાના ભેદ રહે છે. જો કે અમે વિચારીને જાણી નથી શકતા કોઇના વિચારાને સમજી નથી શકતા છતાં પણ શાસ્ત્રકાર મહર્ષિ આએ રંગના ઉદાહરણથી લેશ્યાને છ પ્રકારની બતાવી છે.
છ વેશ્યા T
|
અશુભ
શુભ
।
નીલ (૨) કાપાત (૩) પીત (૪) પત્ર (પ) શુકલ (૬)
કૃષ્ણ (૧)
છ વેશ્યામાં ત્રણ અશુભ છે. અને ત્રણ કંઈક શુભ છે. અશુભની અપેક્ષાએ ખીજી ત્રણ શુભ છે. અહી' છ નામ ર'ગાના બતાવ્યા છે. ચિત્રમાં આપેલા દૃષ્ટાંતથી આ સારી રીતે સમજી શકાય છે. છ મિત્ર છે. બધાને કકડીને ભૂખ લાગી છે. તે છએ મિત્રા ગામની બહાર અગીચામાં આવ્યા. ત્યાં એક જાંબુડાનું વૃક્ષ જોયું. બધાનું મન લલચાઇ ગયું. તે ખાવા માટે દોડયા. પહેલા નંબરના મિત્રે તે આવતાની સાથે જ કહી દીધું કે કુહાડાથી આખુ' વૃક્ષ જ ઉખાડીને તેડીને નીચે પાડી દો. આખું વૃક્ષ જ કાપી નાંખેા પછી બેઠા-બેઠા ખાઈશુ. આ પહેલા નખરની કૃષ્ણ વૈશ્યા છે. જાબુ ખાવા માટે આખું વૃક્ષ કાપવા ઈચ્છે છે. ખીજાએ કહ્યુ-અરે ભાઈ ! આની મુખ્ય શાખાએ જ કાપી નાંખેા. આ ખીજા ન ંબરની નીલ લેશ્યા છે. જે પહેલાં જેટલી કાળી નથી. કાળાશ ઓછી થઇ ગઈ અને નીલ બની ગઈ. ત્રીજાએ કહ્યુ આની નાની-નાની ડાળીએ જ તાડી નાંખેા. મૂળપયત શાખાએ તેાડવાનુ શુ' પ્રત્યેાજન છે ? આ ત્રીજી કાપાત લેસ્યાના મનુષ્ય છે. કાપાતના અર્થ છે કબુતર. કાપાત ટેચાનાર’ગ ટૅબુતર જેવા છે. ચેાથી લેચાથી શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org