________________
૨૦
કેટ માં કેસે ચાલે છે કે વર્ષાં વીતી જાય, લડવાવાળા મૃત્યુ પામે છે. છતાં પણ તેની પછી તેના છેકરા આગળ લડે છે અને તેએ પણ
કઈ મેળવતા નથી.
કલેશના વાતાવરણને દૂર કરવુ. હેાય તે એમાંથી એક વ્યકિતએ શાંતિ ધારણ કરવી જોઇએ. મહાન તત્વચિંતક સાક્રેટીસની પત્ની અત્યંત ક્રાધી, કલહપ્રિય હતી. પણ શાંત, સૌમ્ય સ્વભાવવાળા સેાક્રેટીસ પાસે એવું કંઈ ચાલતું નથી. નીતિશાસ્ત્ર અનુસાર આગ આગળ પાણી અને જાણ આગળ અજાણ્” બનવાથી જ વિકાસ શકય અનેછે. એક દિવસ થાકીને મેડા આવેલા સોક્રેટીસ ઉપર તેમના ધર્મ (કમ` ?) પત્નીએ અત્યંત ગુસ્સા કર્યા. એક સરખા આદેશ કરવા છતાં પણ તેને શાંતી નહાતી થતી. સેાક્રેટીસ અર્ધું સાંભળે છે. ઉત્તર આપતાં નથી. તેથી તે ખમણી વક્રી અને કદાચ કાંઈ અનિષ્ટ થઈ જશે એવી શ'કાથી મૌનપણે સેાક્રેટીસ ઘરની બહાર ચાલ્યા ગયા. કલહને ટાળવા માટે કાળક્ષેપ કરે છે. પણ ત્યાં પત્ની તેા વધુ તાડુકી અને નીચે જઈ રહેલા સાક્રેટીસ ઉપર ગટરની ડોલ ઉપરથી ઠાલવી દીધી, તરત જ સોક્રેટીસ ઉપર આવ્યા અને કહ્યું કે તમે કુદરતના નિયમ ખરાખર પાળ્યા છે, નિસગમાં પણ પહેલાં ગાજવીજ થાય અને પછી વરસાદ થાય. ખસ તમે તેવી રીતે પહેલાં ગાજવીજ કરી અને પછી વરસાદની ઠંડક કરી. આવી અપ્રતિમ સમતા પાસે તેની પત્ની અવાક્ મની ગઈ. ટૂંકમાં એ સાર લેજો કે કલહને શાંત કરવાની કળા શીખો પણ કલહને બહેકાવવાની કળા તેા કયારે પણ શીખશે નહી.
પશુ-પક્ષીઆમાં પરસ્પર ઝઘડા
કલહવૃત્તિનાં મૂળ જવાનાં મનમાં બહુ જ ઊડે સુધી જઈ ચૂકયા છે અને ત્યાં સુધી કે આ જન્મના કલહના સંસ્કાર જન્મ-જન્મમાં સાથે પણ આવે છે. અંતે આ પણ માહુ કમ ના કષાયાની પ્રવૃત્તિ છે, અગ્નિનુ કાય. જેવી રીતે બધું ખાળીને ભસ્મ કરી દેવાનુ -ધૂમાડા બનાવીને ઉડાવી દેવાનું તેવી જ રીતે કષાય મૂળ કારણ છે અને લહ તેનું કાય છે, જેવી રીતે ઘરની સગડીમાં ભઠ્ઠીમાં પડયા-પડયા મળતા એવા અંગારાએ નજીકમાં ઊભેલાને ગરમી આપે છે, તેવી જ રીતે કષાય પણ નજીકમાં રહેલાને કલહ કરાવે છે. પ્રાય: લેાકેા કષાયના ઉપયેગ કલહમાં વિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org