________________
૬૦૨
બીજાના પરમાણુ સમાન નાના ગુણને પણ પર્વત જેવા મોટા બનાવીને જેવા એ જ શ્રેષ શમનને ઉપાય છે. હંમેશા આજ ભાવે જે બીજાને જોવામાં આવે તે પિતાના હદયમાં આનંદની તરંગે ઉછળે છે. સાધક પાસે આવું એક સૂફમદર્શક યંત્ર હોવું જરૂરી છે જેનાથી તે બીજાના નાના નાના ગુણેને પણ વિકસિત રૂપમાં જુએ અને તેજ કાચ વડે પોતાના નાના નાના દેને પણ મોટા સ્વરૂપમાં જુએ અને તેનાથી બચવા માટે પ્રયત્ન કરે. સ્ટીમરનું એક નાનું કાણું પણ તેને ડુબાડવા સમર્થ છે. આગની નાનકડી એ દિવાસળી પણ સમગ્ર વિશ્વને તારાજ કરવામાં સમર્થ છે. તેથી પિતાના નાના દેશની ઉપેક્ષા કઈ પણ સંગમાં આવકાર્ય નથી અને ખરેખર જે પોતાના દોષેનું પ્રમાર્જન કરવામાં ઉપયુકત છે તેમને બીજાના દોષ જેવાને અવસર જ મળતો નથી. જે બીજાના દે જુવે છે. અને જેને બીજાના દોષે ખટકે છે. એ જ એને ભેટમાં માટે દેષ છે. ગુરૂપણ શિષ્યના દેને કહીને આઘા ખસી જાય છે. કારણ કે ગુરૂ શિષ્યને સંબંધ વ્યવહાર નય સુધી જઈ જ્યારે સાધના તે ત્રાજસુત્ર નથી પણ કરવાની છે અને આ જુસુત્ર નય માત્ર સ્વકીય વર્તમાન પર્યાને જ ગ્રહણ કરે છે.
શ્રેષશમનને બીજે સચોટ સરળ ઉપાય કૃતજ્ઞતા ગુણના વિકાસથી પ્રાપ્ત થાય છે. બીજાના ઉપકારને સ્વીકાર કરનાર જીવ કદી પણ તેના દેષ દર્શન માટે ઉત્સુક બનતું નથી. દોષ હોવા છતાં તેને માટે તે ન ગણ્ય બની જાય છે. એક નાનકડું દષ્ટાંત આ વાતને સચોટ રીતે પૂરવાર કરે છે.
એક વખત ૧૮ વર્ષની એક બાળા સરોવરમાં સ્નાન કરી રહી છે. તરવાનું શીખી રહી છે. તે માટે તેણે ડબલું બાંધ્યું છે. અને હવે તે ડબલાના વિશ્વાસે બેન ઊંડા પાણીમાં જઈ રહી છે. બન્યું એવું કે ગમે તે રીતે તે ડબલું છુટી ગયું. ડબલું તરી રહ્યું છે. બેન ડૂબી રહી છે. તે વખતે ૨૧ વર્ષનો એક કિશોર સરોવરની પાળે ઊભે છે. તેણે આ દશ્ય જોયું. કમકમાટી આવી તે અચ્છે તારૂ હતા. પળને પણ વિલંબ કર્યા વગર તેણે ઝંપલાવ્યું અને ડૂબતી બહેનને જાનના જોખમે બહાર કાઢી બેનને થયું કે આ ભાઈ મારે ઉપકારી છે. જીવનદાતા છે. પ લાખ રૂા. ને વીમે વહાલયા મા-બાપ કે નેહી પરિવારમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org