________________
પ્રવચન–૧૪
અગીયારમું પાપસ્થાનક “શ્રેષ”
ભવ-વૃદ્ધિકારક–ષ
પરમ પૂજ્ય અનન્તજ્ઞાની અનન્તદશ વીતરાગી વીતષી શ્રમણ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનને કોટીશઃ નમસ્કાર પૂર્વક
अप्पा कत्ता विकत्ता य दुक्रवाणय सुहाणय । अप्पा मित्तममित्त च दुप्पट्ठिय सुप्पटिओ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે સ્વયં આત્મા જ દુઃખ અને સુખને કર્તા અને વિકર્તા છે. અર્થાત્ સુખ દુઃખ સ્વયં આત્મા જ ઉત્પન કરે છે અને પોતે જ તેને નાશ પણ કરે છે. સુપ્રસ્થિત સુમાર્ગગામી અર્થાત્ સ્વયં પોતાના કર્મોને ક્ષય કરવાવાળે આત્મા જ પિતાને મિત્ર છે અને દુપ્રસ્થિત દુમાર્ગગામી અર્થાત્ પાપમાર્ગગામી કર્મ બાંધવાવાળે આત્મા જ પિતાને શત્રુ છે આત્મા પિોતે જ પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તે આત્મન ! તારો બાહ્ય કોઈ મિત્ર પણ નથી અને શત્રુ પણ નથી. તે પોતે જ જ્યારે કર્મનિર્જર ના માર્ગે ચાલીને પાપકર્મનો ક્ષય કરે છે. તારા પિતાના ઉપરથી કમનો ભાર એ છે કરે છે. ત્યારે તું પિતે જ પિતાને મિત્ર રૂપ છે. તારાથી વધારે શ્રેષ્ઠ તારો બીજો કોઈ મિત્ર નથી. તેવી જ રીતે પાપમાગે ચાલીને કર્મબંધ કરવાવાળો આત્મા સ્વયે પિતાને શત્રુ પણ છે. જ્યારે આમાં રાગ-દ્વેષ વગેરે પાપોનું સેવન કરી આશ્રવ દ્વારા કર્મોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org