________________
૫૩૪
ક્ષેત્રમાં જયાં અનન્ના મુક્તાત્મા, સિદ્ધાત્મા છે. ત્યાં પણ કામણ આદી આઠે વણાઓ છે. સાથે સાથે એકેન્દ્રિયના પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિકાયના સમ સ્વરૂપવાળા જી પણ સિદ્ધ શિલા ઉપર છે. તેમને જે વર્ગણાઓની આવશ્યક્તા પડે છે. તેને તે ગ્રહણ કરે છે. એને અર્થ એ કે તે વર્ગણાઓ ત્યાં છે. હવે આ નક્કી થઈ ગયું ને? તેથી એમ કહી શકાય છે આઠે વણાઓ નિ ત્યાં છે. તે પણ અનંતની સંખ્યામાં છે. આ આઠે વગણામાં છેલ્લે નંબર કામણ વર્ગને છે. અર્થાત્ કર્માણ વગણ પણ ત્યાં ભરેલી છે. અને સિદ્ધના છે પણ છે. તે પછી તે વર્ગણાઓ સિદ્ધના જીવને કેમ ચોંટતી નથી? એમને કર્મબંધ કેમ થતું નથી? આને જવાબ એ જ છે કે ત્યાં સિદ્ધાત્માઓમાં કર્મબંધનું મુખ્ય કારણ અથવા કાર્મણ વગણને પોતાનામાં આકર્ષિત કરવાની મૂળભૂત શક્તિ જે રાગ દ્વેષની વૃત્તિ છે. તેને જ અભાવ છે. મેક્ષમાં નથી તે કર્મ, નથી શરીર, ન રાગ કે નથી ઠેષ, નથી સુખ કે નથી દુખ નથી તે જન્મ કે નથી મરણ નથી મન કે નથી વચન વગેરે આત્મગુણોથી અતિરિક્ત બદારની કોઈપણ વસ્તુ નથી.
જીવના મુખ્ય બે ભેદ
મુક્ત (સિદ્ધ) અશરીરી સવ કર્મ રહિત જન્મ-મરણ રહિત મન-વચન-રહિત રાગ-દ્વેષ રહિત સુખ-દુઃખ રહિત આયુ પ્રાણ-ચેની ગતિ રહિત
સંસારી સશરીરી સર્વ કર્મ સહિત જન્મ-મરણ સહિત
મન-વચન સહિત રાગ-દ્વેષ સહિત સુખ-દુઃખ સહિત આયુ-પ્રાણ-ચેની ગતિ સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org