________________
૫૩૫
એવી રીતે જીવના બે ભેદ કરીએ તે આ બે માં મુખ્ય અખ્તર આ પ્રકારનું છે. આથી મુક્તાત્મા મન-વચન-શરીર રહિત છે. અને મુખ્ય તે રાગ-દ્વેષ રહિત જ છે. તે પછી કમબંધને સવાલ જ કયાં રહે? અને કર્મબંધ જ નથી તે પછી સંસારમાં ફરી આવવાનું અથવા ત્યાંથી પડવાનો પ્રશ્ન જ ઉભે જ નથી થતો, અને જે ત્યાંથી પડતો જ નથી તેને અર્થ જ એ થાય છે કે સિદ્ધાત્મા મુક્તાત્મા મેક્ષમાં સિદ્ધ શીલા ઉપર પિતાના નિશ્ચિત સ્થાન પર આકાશ પ્રદેશ પર અનંત કાલ સુધી સ્થિર રહે છે. હવે રહી વાત સંસારી જીવની
સંસારી જીવને કમને બંધ :જેમ સેનું ખાણમાંથી કાવ્યું ત્યારે કેવું માટી સાથે મિશ્રિત હતું ? હીરો ખાણમાંથી નીકળે ત્યારે કે રફ બંદે હતો? કાચ હતે? એવી રીતે નિગદ એ જીવોની ખાણ છે, ! જેવી રીતે હીરાની ખાણમાંથી હીરા કઢાય છે. તેવી રીતે નિગદમાંથી જીવ નીકળે છે. નિગોદની પ્રાથમિક મૂળભૂત અવસ્થાથી જ જીવ માત્ર કર્મમળ યુક્ત જ છે? એવું નથી કે પહેલાં આત્મા શુદ્ધ હતું અને પછી કર્મ લાગ્યા અને અશુદ્ધ થ? નહી ! ખાણમાંથી કાઢેલું સેનું પહેલાથી જ કર્મમળ યુક્ત જ છે? કયારથી કમ લાગ્યા છે? અનાદિકાળથી લાગેલા છે. અનાદિને અર્થ જ આદિ રહિત છે. તે પછી પહેલા કુકડે કે પહેલા ઇંડું? પહેલા વૃક્ષ અથવા બીજને પ્રશ્ન ઉભો થશે. તેમ પહેલા આત્મા કે કર્મ ? પહેલા કર્મ કે આત્મા? કર્મથી તે આભાજન્ય નથી. આત્માથી જ કર્મ જન્ય છે. જગતમાં જડ-ચેતન બંને પદાર્થોનું અસ્તિત્વ અનાદિ અનન્તકાળથી જ છે. પહેલેથી જ બને તત્વ છે. એટલે પહેલાં પછીને પ્રશ્ન નથી થતું? જે દિવસથી આત્મા સંસામાં છે તે દિવસથી જ કર્મ સંયુક્ત જ છે. કર્મ સહિત જ છે. એમાં શંકા નથી. એમાં અનન્તકાળ વીતી ગો છે. અને જેની કેઈ આદિ જ નથી તે અનાદિ અનન્તકાળ છે? આવી અનાદિ અનન્તકાળથી આત્મા અને કર્મ ( જડ અને ચેતન ) મૂળભૂત અસ્તિત્વમાં જ છે અને બંને સંયુક્ત છે. આથી આત્મા સંસારમાં કર્મથી બંધાયેલ છે. કર્મ સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org