________________
૧૩૬
રાગ દ્વેષ માહવશ કેમ અથ
આત્મા જ્યારથી સંસારમાં છે ત્યારથી સારીરી જ છે. શરીરમાં જ છે. શરીર જ આત્માને રહેવાને માત્ર આધાર પાત્ર છે ! શરીર વિના તા કેઇપણ આત્મા સંસારમાં રહીજ નથી શક્તો. શરીરવિના અશરીરી આત્મા તા સિદ્ધાત્મા-મુકતાત્મા કહેવાશે. આથી સંસારી હાય અને અશરીરી હાય એવું તે! સંભવી જ નથી શકતુ. સૂર્યાંય થયા હ્રાય અને રાત હાય એ કયારે પણ સંભવીત નથી. એવી રીતે આત્મા વિના શરીર સૌંસારમાં રહે તેવા સંભવ જ નથી, જેવી રીતે ગ્લાસ, વાટકી, થાળી, ખાદી, શૈલી, કાઠી ધડા અથવા ટાંકી જે કઈ પણ આધાર પાત્રમાં પાણી રહે તે જ તે પ્રવાહી રહી શકે છે, અન્યથા આધાર વિના પ્રવાહી પાણી જેવા પદાર્થોં કયારે પણ રહી શકતા નથી. એવી રીતે ચેતન દ્રવ્ય આત્મા, શરીર વિના કયારે પણ રહી શકતા નથી.
હવે શરીર કેવી રીતે બન્યું? કેણે મનાવ્યું ? નથી કોઈ ઈશ્વરે અનાવ્યું કે નહીં કોઈ અદ્રશ્ય શક્તિએ! આત્માએ જ પેાતાને રહેવા માટે ઘરરૂપ શરીર બનાવ્યું, હવે આ શરીર તેા જડ પુદ્ગલને પિડ છે, પાર્થિવ છે. ઔદારિક શરીર યાગ્ય વળાને ખેંચીને ભેગી કરીને શરીર બનાવ્યું છે. આ આદ્ગારાદિ વ ણામાંથી મળેલ આહારને ગ્રહણ્ કરી પુદ્ગલ પરમાણુઆથી શરીર મનાવે છે. હવે શરીર બનાવ્યુ તા એના માટે બારી-બારણા પણ બનાવવા આવશ્યક છે. તેથી ઈંદ્રિયા બનાવી, ઇંદ્રિચા બનાવી તે શ્વાસોચ્છવાસ વગેરેની આવશ્યકતા પડી તે તે શ્વાસેાચ્છવાસ વણાના પુદ્ગલેાને ગ્રહણ કર્યાં, એવી રીતે જેમ એમ જરૂર પડી તેમ ચાર પાંચ અથવ ૬ પર્યાપ્તએ જીવે પુરી કરી, એ દૃએ પર્યાપ્તિએ ને પુરી કરવા માટે જીવે ભિન્ન-ભિન્ન વણા એના સમુહુના આશ્રય લીધા અને તે તે વગણાઓના સમુહને ખેંચી ખેંચી આત્માએ તે તે પ્રર્યાપ્તિ પૂર્ણ કરી એમાં રહેવા લાગ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org