________________
૫૩૦
(૭) અનન્ત સુખ અને (૮) અક્ષય સ્થિતિ. આ મુખ્ય રૂ૫ આત્માન મૂળભૂત ગુણ છે. આઠ ગુણેના સમુહને એક પિંડ દ્રવ્ય આત્મા–ચેતન છે. મૂળભૂત સ્વરૂપમાં તે આ શુદ્ધ ચેતન દ્રવ્ય છે. એક એક ગુણ અનન્તના સ્વરૂપમાં પડે છે, આ ગુણ અનત જ્ઞાનાદિ જડમાં નથી. આથી જડને ચેતનથી ભિન્ન કરનાર આ મુખ્ય જ્ઞાનાદિ ભેદક ગુણ છે. જ્ઞાનાદિ જ જીવની મુખ્ય ઓળખ છે. એવી રીતે અન્ય ગુણ પણ છેઆત્મ દ્રવ્યની રચના :
જેમ કપડા વણાય છે. એમાં એક તાર સીધે ઉભે અને બીજે તાર આડે એવી રીતે લૂમમાં કપડા વણાય છે અને સંપૂર્ણ કપડા તૈયાર થાય છે. જેમાં સીધે ઉભે તાર આડા તારની રેખાને ક્રોસ કરે છે અને સંપૂર્ણ કપડું બને છે એવી જ રીતે એક એક કરીને અસંખ્ય પ્રદેશના સમુહથી બનેલું આત્મ દ્રવ્ય છે. એક એ અખંડ દ્રવ્ય છે. જેમાં ચારે તરફ ઉભા અને આડા તારના કોસ કેન્દ્રોની જેમ પ્રદેશની રચના છે. એ આ અસંખ્ય પ્રદેશ ચેતન (જીવ) આત્મ દ્રવ્ય છે. એના એક એક પ્રદેશમાં અનંત અનંત જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય (શક્તિ)
ગિરિ
- - -
- : :
- - , ,
રોહિ.' : ETEJes, મિ. :::: :: ::::Bieb ,
RETRIE: JS,
ES :
પછી
*
*
* *
એક
* *
દ
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org